________________
-૧૧૦
,
જપ-રહસ્ય ‘આપી અને તે છ આંધળાએ હાથીને તપાસવા લાગ્યા. એમ કરતાં તે દરેક આંધળાના હાથમાં હાથીનું અકેકું અંગ આવ્યું.
એકના હાથમાં તેને નિરંતર હાલતે કાન આવ્યું. બીજાના હાથમાં તેની લાંબી મજાની સૂંઢ આવી. ત્રીજાના હાથમાં તેના વાંકડિયા દંકૂશળ આવ્યા.
થાના હાથમાં તેને ભારેખમ પગ આવ્યો. પાંચમાના હાથમાં તેનું પહેલું પેટ આવ્યું. છઠ્ઠના હાથમાં તેની પાતળી પૂંછડી આવી.
હવે તે આંધળાઓ પિતાને પ્રાપ્ત થયેલા અકેક અંગ - પર બરાબર હાથ ફેરવને હાથી વિષેને પિતાને અભિપ્રાય પ્રકટ કરવા લાગ્યા :
એક કહ્યું: “આ હાથી તો સૂપડા જેવું લાગે છે.” બીજાએ કહ્યું: “મને તે એ સાબેલા જેવો લાગે છે.” ત્રીજાએ કહ્યું : “મને એ ભૂંગળ જેવો લાગે છે.
થાએ કહ્યું: “મને એ મેટા થાંભલા જે “ લાગે છે.
પાંચમાએ કહ્યું: “મને એ પખાલ જેવો જણાય છે ? છઠ્ઠાએ કહ્યું : “મને એ સાવરણ જે જણાય છે.” એ દરેક આંધળે એમ સમજતું હતું કે પિતાની