________________
૧૩૪
જપ-સ્થા
છે કે ‘શરીરમાથું લજી ધર્મસાધનમ્ ' આપણું શરીર ધમ કરવાનું પ્રથમ સાધન છે. જો તે ખરાખર હેાય તે ધની. સાધના-આરાધના થઈ શકે છે. અન્યથા ધર્માની સાધના– આરાધના થઈ શકતી નથી. જપસાધનાને આપણે એક પ્રકારની ધમ સાધના કે ધર્મારાધના જ સમજવાની છે.
તાત્પર્ય કે જેને જપસાધના કરવી છે, તેણે પેાતાના શરીરસ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જે આહાર કે વિહારના પરિણામે તંદુરસ્તી બગડવા સભવ. હાય, તેનાથી દૂર રહેવું જોઈ એ.
હડયેાગમાં શરીરની અભ્યંતર શુદ્ધિ માટે નૈતિ, ધેાતી અને મસ્તી જેવી ક્રિયાએ કરવામાં આવે છે. નેતિ એટલે નાક વડે પાણી પીવાની ક્રિયા. તેનાથી નાકની. અંદરના ભાગ તથા તેને માર્ગ શુદ્ધ રહે છે, તેમાં જે મલસંચય થયા હાય, તે દૂર થઈ જાય છે. ધેાતી એટલે. મલમલની દાઢ આંગળ જેટલી પહેાની અને દાઢ ફુટ જેટલી લાંખી પડી ધીમે ધીમે ગળીને ગળાની નીચે ઉતારવી અને પછી તેને મહાર કાઢવી. આથી કંઠનળીમાં તથા તેના નીચેના ભાગમાં જે કફ એકઠા થયા હોય, તે દૂર થઈ જાય છે. મસ્તી એટલે ગુદા વાટે પાણી ચડાવી તેને બહાર કાઢવાની ક્રિયા. તેનાથી આંતરડાની નીચેના ભાગમાં જે મલસંચય થયા હાય, તે દૂર થઈ જાય છે. આજે એનીમા. આપવાની જે પ્રથા છે, તે ખસ્તીનુ જ એક સ્વરૂપ છે. આ.
"*