________________
૧૨૮
જપ-૨હસ્ય..
કે, એ ઘરમાં નથી, એ તે મેચીવાડે ગયા છે!’ છેાકરાની. વહુએ ઠાવકાઈથી જવાખ આપ્યા કે “ સસરાજી! તમારું શરીર ઘરમાં હતુ, પણ તમારું મન મેાચીવાડે પહેાંચી ગયું હતું અને ઉઘરાણીના વિચારેા કરતુ હતુ, એટલે મે એમ કહ્યું કે તેએ મેાચીવાડે ઉઘરાણી કરવા ગયા છે. ’
.
આથી શે સમજી ગયા કે આ તે મને બેધ આપવા. વહુએ આ પ્રકારના જવાખ આપ્યા હતા, એટલે વિશેષ કઇ ખેાલ્યા નહિ અને ખીજા દિવસથી માળા સારી રીતે. ગણવા લાગ્યા.
જે
પાપી વિચારા અનેક પ્રકારના હેાય છે, પણ તેમાં ત્રણ પ્રકારના વિચારે તે જપસાધકે કરવા જ નહિ. એક તા ફૂડકપટના, ખીજા ચારીના, ત્રીજા પરસ્ત્રીના. આ ત્રણ પાપા ઘણાં મેટાં ગણાય છે, તેનાથી અવશ્ય અચવું જોઈ એ.. ફૂડકપટના વિચાર કરે છે, તે ફૂડકપટ કરી ખીજાને છેતરે છે. જે ચારીના વિચાર કરે છે, તે એક ચા ખીજા પ્રકારની ચેારી અવશ્ય કરે છે. અને જે પરસ્ત્રીના વિચાર. કરે છે, તે આખરે પરસ્ત્રીને મેળવવાના પ્રયત્ના કરે છે. અને કાઈ પણ ઉપાયે તેને મેળવીને પેાતાની પાશવીવૃત્તિ સાપે છે. જેને જપસાધના કરી ઉન્નતિ સાધવી છે.. તેને માટે આ જાતના વિચારે કે આ જાતનું વર્તન.. હલાહલ ઝેર સમાન છે.
:
..
: