________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
ત વાદીનું દૃષ્ટાંત
કાઈ તર્કવાદી એક શહેરની શેરીમાંથી પસાર થતે
આવ્યું. તેના અલ્યા ભાઈ! મારી નાખશે,
:
હતા, ત્યાં એક તફાને ચડેલા હાથી સામે પર હજી મહાવત બેઠેલા હતા. તેણે કહ્યું આ હાથી તાફાને ચડેલા છે અને તે તને માટે તુ જલ્દી ભાગી જા.
૧૦૩
પેલા તર્ક વાદીએ સામેા પ્રશ્ન કર્યાં કે ૮ અરે મહાવત !
એ તે તું કહે કે આ હાથી સ્પશ કરીને મારશે કે સ્પ કર્યા વિના મારશે ? જો તે સ્પર્શ કરીને મારતા હૈાય તે તેણે તને સ્પર્શ કરેલા છે અને છતાં તુ જીવતા છે અને જો તે પશ કર્યા વિના જ મારતા હાય તા ગમે તેટલે દૂર ભાગી જવાથી શુ! ત્યાં પણ એ મારી શકવાના છે, માટે તારું કહેવુ' વૃથા છે.’
*
'
મહાવતે ફરી ચેતવ્યો, ત્યારે તેણે ખીજો તર્ક કર્યો, પણ ત્યાં પેલા હાથી આવી પહેાંચ્યા અને તેને પેાતાની સૂંઢથી પકડી લીધે. પછી જમીન સાથે અફાળતાં તે ભૂંડા હાલે મરણ પામ્યા.
તાત્પર્ય કે આપણું જીવન ક્ષણભંગુર છે. ગાંડા હાથી જેવા કાળ કયારે આવી પહેાંચશે ? તે કળાય એવુ નથી, એટલે આપણે વ્ય વાદ-વિવાદ છેડીને મહાવત જેવા મહાપુરુષના શબ્દો માન્ય કરવા અને આપણું હિત કે કલ્યાણ સાધી લેવા તત્પર થવું.