________________
નામજપ કે નામ મરણ
હ. જ વખતે વૈધવ્યની સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યારે કેટલું દુઃખ. થાય છે? તેજ રીતે ધનને નાશ થાય, કેઈ પ્રકારનું
ક્લક શિરે ચેટે કે કઈ દુશ્મનને હુમલો થાય, ત્યારે " પણ મનુષ્યમાં દુખનો પાર રહેતું નથી. એ જ હાલત - રાગ અને વૃદ્ધાવસ્થાના આક્રમણ પ્રસગે થાય છે. આમ.
આ સંસારમાં મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખે આવે છે, પરંતુ જે નામસ્મરણ કર રહે છે, તેને આ પ્રકારનાં દુખે આવતાં નથી, અને કદાચ આવે, તે તે દૂર થઈ જાય છે.
અહીં ત્રીજી વાત એ કહેવામાં આવી છે કે મનુષ્ય. નિરંતર નામસ્મરણ કરતા રહે તે એક દિવસ ઈશ્વરમાં . સમાઈ જાય છે, એટલે કે તેને સાક્ષાત્કાર થાય છે, જે એના જીવનની સહુથી મોટી કૃતકૃત્યતા છે. . समी रसायन में करी, हरिसा और न कोय; रति एक घंट संचरे, सब तन कंचन होय.
મેં આ જગતનાં બધાં રસાયણ વાપરી જયાં, પણ તેમાંનું કોઈ રસાયણ હરિના–ભગવાનના નામસ્મરણ જેવું નથી. એની તે માત્ર એક જ રતિ આપણા પેટમાં જાય. તે આખું શરીર કંચનવાણું બની જાય છે.' તાત્પર્ય કે તેનું થોડું પણ સેવન થાય તે ઘણે મેટે લાભ થાય છે.
નામજપના એક મહાન પ્રચારક સંતે કહ્યું છે કે –
પ્રભુ નામકી ઔષધિ, ખરી ખત શું ખાય; : : રોગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મિટ જાય.
* .
*
*,
*
* *