________________
નામજપ કે નામસ્મરણ,
ઈશ્વર, પરમાત્મા કે ભગવાનનાં કઈ પણ નામનું રટણ કરવું, જપ કરે, તેને નામજપ કે નામસ્મરણ કહેવામાં આવે છે. શામાં તેની ખૂબ પ્રશંસા થયેલી છે
અને ભારતના ભિન્ન ભિન્ન ભાગમાં ભિન્ન ભિન્ન સમયે - જે સંતપુરુષે થયા છે, તેમણે આ નામ–જપ કે નામ
મરણ લેકેના જીવનમાં ઉતારવા માટે અનેકવિધ પ્રયાસ કરેલા છે. શ્રી ગૌરાંગ મહાપ્રભુ, મહાત્મા તુલસીદાસ, ભક્ત સુરદાસ, સંત કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત જ્ઞાનદેવ, સંત એકનાથ, સમર્થ સ્વામી રામદાસ વગેરે નામજપ કે નામસ્મરણના મહાન પ્રચારકે કહેતા. વર્તમાન યુગમાં અનેક સંતે ઉપરાંત મહાત્મા ગાંધીએ પણ રામનામનો ખૂબ પ્રચાર કરે છે. '
નામજપ કે નામસ્મરણથી કેવા લાભે થાય છે? તે 'આબતમાં સંત કબીરનાં શેડાં વચન સાંભળી લઈએ.