________________
જિપ-રહસ્ય
આ રીતે કરાયેલ જપ મની સિદ્ધિમાં ઉપયોગી થાય છે.
() સાત્ત્વિક જપ- શાંતિકર્મ માટે કરાયેલ જપ, તે સાવિક જપ.
(૫) રાજસિક જપ- વશીકરણાદિ માટે કરાયેલ જપ, તે રાજસિક જપ.
(૬) તામસિક જપ- ઉચ્ચાટન તથા મારણાદિક માટે કરાયેલે જપ, તે તામસિક જપ.
(૭) થિરકૃતિ જપ- ગમે તેવાં વિદને સામે દેખાવા છતાં સ્થિરતાપૂર્વક જે જપ થાય, તે થિરકૃતિપ
(૮) સ્મૃતિ જપ- દૃષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થાપીને મનથી મંત્રનું રટણ કરવામાં આવે, તે ઋતિજપ.
(૯) હા જપ- જે મંત્રના અંત્યપદ ાભકારક હોય, તેને જપ કરે તે હકાજપ. અથવા જેને શ્વાસ લેતી અને સૂતી વખતે હકારને વિલક્ષણતાપૂર્વક ઉચ્ચાર કર્યા કરે, તે હક્કાજપ.
(૧૦) નાદ જપ- જે જપ કરતી વખતે અંતરમાં જમના જેવો ગુંજારવ ઉઠે, તે નાદજપ.
(૧૧) ધ્યાન જપ- મંત્રપદનું વર્ણાદિપૂર્વક ધ્યાન કરવું, તે ધ્યાન.
(૧૨) યેÀક્ય જપ- ધ્યાતા અને ધ્યેયની એકતાવાળો જપ, તે એચ.