________________
૪
જપ-૨હસ્ય
,
સાંભળ્યું છે ખરૂ, પણ હજી સુધી કોઈ ચમત્કાર જોયા. નથી, તે એ વાતને શી રીતે સાચી માનવી ? પરંતુ કોઈ વસ્તુ આપણે ન જોઈ હાય, તેથી એ અસત્ય કે ખોટી. છે, એમ કહી શકાતું નથી. લંડન અને ન્યુયે શહેરની ખ્યાતિ અમે જાણી છે, પણ એ શહેર અમે જોયાં નથી,. તે શું અમે એમ કહી શકીશું. ખરા કે આ દુનિયામાં લંડન કે ન્યુયેાર્ક જેવાં કેાઈ શહેર જ નથી! ખરી વાત એ. છે કે જ્યાં સુધી આપણે ખૂબ ફરીએ નહિ, ખૂખ જોઈએ. નહિ અને એ પ્રકારની દૃષ્ટિ રાખીએ નહિ, ત્યાં સુધી આવી. વસ્તુઓ આપણા જોવામાં આવતી નથી.
ઘણી વખત તે એવું મને છે કે આપણા પેાતાના ગામમાં કે નજીકના પ્રદેશમાં કોઈ મત્રવાદી હૈાય તે પણ તેની આપણને ખખર પડતી નથી, કારણ કે આપણી દૃષ્ટિ તે તરફ દોરવાયેલી નથી. વળી મ ંત્ર અને મંત્રવાદીએ વિષે આપણા મનમાં જે ખ્યાલા પેદા થયેલા છે, તેથી કાઇ સાચા મંત્રવાદીને પણ આપણે ઠગ, ધૂતારા કે મેલી વિદ્યા-વાળા માની તેના તિરસ્કાર કરતાં અચકાતા નથી. તમે સત્તુ ઝેર ઉતારનાર, વીંછીનું ઝેર ઉતારનાર કે વળગાડને દૂર. કરનાર મંત્રવાદી તેા જોયા હશે. શું તેએ જે કઈ કરે છે, તે ધત્તીંગ છે? ચમત્કાર તે એમાં પણ સમાયેલા છે, પણ તેને તમે એ દૃષ્ટિએ કદી નિહાળ્યેા' નથી.
અમને માલ્યાવસ્થાથી આજ સુધીમાં મંત્રના અનેક ચમત્કારો જોવા મળ્યા છે, તેથી જ અમે મત્રમાં શ્રદ્ધાન્વિત થયા છીએ અને તેના પરિચય કરાવવા તથા તેનું મહત્ત્વ સમજાવવા.