________________
[ ૧૨ ]
મંત્ર એક રહસ્યમયું વસ્તુ
જેને જપ કરવેા છે, જપમાં આગળ વધવું છે અને જપ દ્વારા અભીષ્ટની સિદ્ધિ કરવી છે, તેમણે મત્રને પરિચય કરી લેવા જોઈએ, કારણ કે જપને આધાર મંત્ર છે. જપ અથ વિચારતાં આપણે જોયુ છે કે જે શબ્દ મત્રરૂપ ખનેલા હાય છે, તેના જ જપ થાય છે, જે તે શબ્દના જપ થતા નથી.
મંત્રવાદ આપણા દેશમાં ઉદ્ભવ્યો છે અને આપણા દેશમાં ફાલ્યા-ફૂલ્યા છે, તેનાં ડાળી-ડાંખળાં ભલે ખીજે ફેલાયાં હાય, પણ મૂળ વસ્તુ આપણે ત્યાં છે. મંત્રના પ્રભાવ લેાકા પર ખૂબ પડેલા છે, તેથી જ તે એની ગણના એક ચમત્કારિક વસ્તુ તરીકે કરે છે.
મત્રના ચમત્કારો ભુતકાલમાં અનેક વાર મનેલા છે અને આજે પણ મને છે. કદાચ આજે તેનુ પ્રમાણ ઓછુ હશે, પણ મત્રના ચમત્કારો સાવ અસ્ત પામી ગયા નથી. કેટલાક કહે છે કે અને મંત્રના ચમત્કારો વિષે