________________
- મંત્રના વિવિધ પ્રકાર
તાત્પર્ય કે મંત્રના આ ત્રણ પ્રકારે વિશેષ મહત્વના નથી. માત્ર પાઠની જાણ માટે જ તે અહીં રજૂ કરવામાં આવ્યા છે.' . કેઈક ગ્રંથમાં એક અક્ષરના મંત્રને પિંડ, બે અક્ષરના મંત્રને કર્તકી, ત્રણથી નવ અક્ષર સુધીના મંત્રને બીજમંત્ર, દશથી વીશ અક્ષર સુધીના મંત્રને મંત્ર અને તેથી વધારે અક્ષરવાળા મંત્રને માલામંત્ર ગણી તેના પાંચ પ્રકારે પણ માનવામાં આવ્યા છે.
' આ યુગના એક ધુરંધર પંડિતે મંત્રના નીચે પ્રમાણે પાંચ પ્રકારે માની તેની મીમાંસા કરી હતી ? (૧) નગમિક, (૨). આમિક, (૩) પૌરાણિક, (૪) શાબર અને (૫) પ્રકી“ણુંક. નિગમ એટલે વેદ, તેને અનુસરનારા મંત્ર તેને મિક આગમ એટલે તંત્રશાસ્ત્ર, તેને અનુસરનારા માટે તે આગમિક. પુણેને અનુસરનારા મંત્રે તે પિરાણિક શબર એટલે ભીલ વગેરે હલકી જાતિ, તેમાં જે મંત્રે પ્રચલિત હોય તે શાબર. (શાબરી) અને આ ચાર પ્રકારમાં ન આવતા હોય તેવા જન, બૌદ્ધ, ઈસ્લામ વગેરે અંગે તે પ્રકીર્ણક. - અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે હિંદુ ધર્મમાં આ આગમથી તંત્રશાસ્ત્ર જ સમજવામાં આવે છે, પણ જૈન,
ધર્મ જિનભગવંતના મુખમાંથી નીકળેલા અને તેમના પટ્ટશિષ્ય એટલે ગણધર્મો દ્વારા અક્ષરાંતિ થયેલાં ગ્રેને આગમ માને છે. પ્રથમ તેની સંખ્યા ૮૪ની ગણાતી, હાલ ૪૫ની ગણાય છે. આ મંત્રના પ્રકારો અંગે આટલે પરિચય પર્યાપ્ત છે.
અમુક જૈન સંપ્રદાય આમાંથી ૩૨ આગમને સ્વીકાર