________________
. . જપ-રહસ્ય મીકિ, ભૃગુ, બૃહસ્પતિ વગેરે ગણાય છે. તેમણે જ્યારે જપને ઉત્કૃષ્ટ અંગ તરીકે સ્વીકાર કર્યો છે, ત્યારે તેનું મહત્વ કેટલું સમજવું ? . .
મંત્રગમાંથી કાલાંતરે મંત્રવિદ્યાનો જન્મ થયો. મંત્રગનું મુખ્ય લક્ષ્ય મહાબોધિ સમાધિ હતી. પરમાત્માના. ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિઓને સંપૂર્ણ લય થઈ જે. એ મહાબધિસમાધિ છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રની સાધના પરમાર્થ બુદ્ધિથી થતી, જ્યારે મંત્રવિદ્યા–એ પરમાર્થ ઉપરાંત વ્યવહારની સિદ્ધિને પણ પિતાનું લક્ષ્ય બનાવ્યું અને એ રીતે તેનું ક્ષેત્ર વ્યાપક બન્યું.
મંત્રવિદ્યા અંગે અનેક જાતનાં સંશોધનો થયાં, તેના આધારે કેટલીક પદ્ધતિઓ નિર્માણ થઈ અને તેને આશ્રય. લેતાં મંત્રસિદ્ધિ થવા લાગી. એથી મંત્રવિદ્યાનો પ્રભાવ વચ્ચે અને છેવટે સમસ્ત જનતા તેનાથી પ્રભાવિત થઈ.
મંત્રવિદ્યાને વ્યાપક પ્રચાર થતાં તેમાં કેટલાંક દૂષણે. પણ આવ્યાં, પરંતુ આવું તે અન્ય બાબતોમાં પણ ક્યાં. નથી બનતું? અગ્ય વ્યક્તિઓ જે ક્ષેત્રમાં દાખલ થાય. તેને દૂષિત કર્યા વિના રહેતી નથી. આંધળી સ્વાર્થ સાધના તેમને અનેક જાતનાં દૂષણોનું સેવન કરવા પ્રેરે છે અને. એ રીતે એ ક્ષેત્ર દૂષિત થાય છે - ભયંકર દુષ્કાળ પડે હોય, લેકે અન્ન વિના. ટળવળતા હોય, પપકારી મનુષ્યએ તેમને રાહત આપવા. માટે જુદી જુદી જાતનાં ખાતાં ખોલ્યાં હોય તેમાં પણ