________________
| મંત્રના વિવિધ પ્રકાર - આપણું ધાર્મિક સિદ્ધાન્ત એમ કહે છે કે પિતાના સ્વાર્થની
ખાતર બીજા કેઈને નુકશાન પહોંચાડવું નહિ. વળી તામસિક મોનું આરાધન કરતાં આપણા શરીર અને મન પર તેની
બેટી અસર થાય છે અને કઈ વાર પ્રાણાંત સંકટ પણ I ઊભું થાય છે.
છે કે વ્યક્તિ પર સ્તંભનપ્રયોગ કરવાથી તેના હાથપંગ રહી જાય છે કે ડોક મરડાઈ જાય છે. તે ગમે તે પ્રયત્ન કરવા છતાં ચાલી શકતો નથી. જ્યારે તેનું વારણ થાય, ત્યારે જ તે મૂળ સ્થિતિમાં પાછો આવે છે. વિચાર કરે કે આમાં સામાને કેટલું કષ્ટ થાય?
કઈ વ્યક્તિ પર ઉચ્ચાટનને પ્રયોગ કરવાથી તેનો માન-મરતબ તૂટી જાય છે, તેને વ્યાપાર-ધધ ભાંગી પડે છે અને તેને પિતાનું વતન છોડવાનો પ્રસંગ આવે છે. કેઈ મનુષ્યને આ સ્થિતિ પર મૂકવે, એ કેટલું ખોટું છે?
કોઈ વ્યક્તિ પર મારણનો પ્રયોગ કરવામાં આવે તે તે તેનું મૃત્યુ થાય છે. મૃત્યુ કરતાં વધારે દુઃખ બીજું કયું
છે? કેઈનું મરણ નીપજાવવું એ રાજદ્વારી દૃષ્ટિએ પણ મેટો ગુનો ગણાય છે, તે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિનું તો પૂછવું જ શું?.
. : તો પછી આ પ્રકારના મંત્રો કેમ અસ્તિત્વમાં આવ્યા? એ પ્રશ્ન ઉઠવાને તેને ઉત્તર એ છે કે જે લેકે અત્યંત દુષ્ટતાથી વતે છે અને કઈ પણ રીતે પોતાની દુષ્ટતા ન છોડતાં સતી સ્ત્રીઓ, સાધુઓ, તેમજ દીન-હીન–અનાર્થે