________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ
૭૧. અને (૨) જે શબ્દરચના દેવાધિષ્ઠિત હોય, તે મંત્ર. ગુરુ તરફથી જે મંત્રદાન થતું, તે ગુપ્તપણે જ થતું. ગુરુ
શિષ્યને જમણો કાન ફેંકીને કેઈન સાંભળે તે રીતે તેને - મંત્ર કહેતા. :
- - મંત્રમાં મનનની મુખ્યતા છે. મનનને એક અર્થ ' છે શબ્દનું રટણ અને બીજો અર્થ છે અર્થનું ચિંતન. - તેમાં શબ્દના રટણને જપ કહેવામાં આવે છે અને અર્થના - આ ચિંતનને અર્થભાવના કહેવામાં આવે છે. મિત્રની સિદ્ધિ
માટે જપ અને અર્થભાવના અને જરૂરી છે. તેથી જ શ્રીપતંજલિ મુનિએ એગદર્શનમાં કહ્યું છે કે “તી વાવ પ્રણવ 1. સંજ્ઞપરંતર્થવ તેને તે પરમાત્માને વાચક પ્રણવમંત્ર એટલે શ્કાર છે. તેને જપ કરે તથા તેની
અર્થભાવના કરવી, કારણ કે તેનાથી કાર મંત્રની સિદ્ધિ " થાય છે અને તેના વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે. * અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે મંત્રને અર્થ
મંત્રદેવતા છે, તેના સ્વરૂપનું ચિંતન કરવું અને છેવટે તેમાં તદાકાર થઈ જવું એ અર્થભાવનાનું રહસ્ય છે. તેનાથી મંત્રચેતન્ય પ્રકટ થાય છે અને તે મંત્રસિદ્ધિને સમીપ
લાવે છે. -
આપણે શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ કરીએ છીએ અને તેના તાત્પર્ય સુધી પહોંચીએ છીએ, પણ મંત્ર - વિશારદેએ તે મંત્રના સાત પ્રકારના અર્થો માન્યા છે (૧) પ્રકટ અર્થ, (૨) ગુપ્ત અર્થ (૩) ગુપ્તતર અર્થ,