________________
૫૮
જા–રહા તે વાદળાંઓનાં ઘર્ષણનું પરિણામ છે. એ ઘર્ષણ આકાશમાં ઘણે દૂર થતું હોય છે.
મનુષ્ય જડ સાધનને ઉપગ કરીને પણ અમુક પ્રકારનો શબ્દ ઉત્પન્ન કરી શકે છે. વિવિધ પ્રકારનાં વાજિંત્ર. તે માટે જ ચાયેલાં છે. એ
પ્રથમ વાણીરૂપ શબ્દનો વિચાર કરીએ. તેને પ્રભાવ મનુષ્ય ઉપર ખૂબ પડે છે. જો કેઈને મધુરે શબ્દથી લાવીએ તો તે પ્રસન્ન થાય છે અને કડવા શબ્દથી લાવીએ તે નારાજ થાય છે, તેથી જ એક કવિએ કહ્યું છે કે
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव कर्तव्यं, वचने किं दरिद्रता ? ॥
સર્વ પ્રાણીઓ પ્રિય વાણવ્યવહારથી પ્રસન્ન. થાય છે, તેથી તે જ વ્યવહાર રાખવો. વચનમાં દરિદ્રતા. શા માટે રાખવી ?”
મધુર વાણીથી બોલવું એ મનુષ્યને સગુણ ગણાય. છે. તેથી મનુષ્ય લેકપ્રિયતા પ્રાપ્ત કરે છે અને પિતાનાં કાર્યોમાં સફળતા મેળવે છે. જ્યારે કડવી વાણી એ મનુષ્યને. દુર્ગુણ ગણાય છે, અપલક્ષણ ગણાય છે. તેથી મનુષ્ય અપ્રિય બને છે અને તેનાં ઘણાં કામે બગડી જાય છે. તેને. અનુલક્ષીને એક કવિએ કહ્યું છે કે
वरं मौनेन नीयन्ते, कोकिलैरिव वासराः। ચારસર્વગનાન-ચિની નીઃ પ્રવર્તતે ,