________________
[૫]
જપ એક પ્રકારને યજ્ઞ
જપ એક પ્રકારને યજ્ઞ છે, એ વસ્તુ પણ અહીં રજૂ કરવી જોઈએ, નહિ તે તેને પરિચય અધૂર. રહી જાય. પ્રાચીન કાલમાં યજ્ઞનું મહત્વ ઘણું હતું અને. એક પવિત્ર કિયા તરીકે તેની બહુ મોટી પ્રતિષ્ઠા હતી. રાજા-રજવાડાઓ તથા શ્રીમતે મોટા મેટા યજ્ઞ કરાવતા. અને તેમાં જીવનની સાર્થકતા લેખતા. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ દેવતાઓને પ્રસન્ન કરવાનો હતો અને તેઓ આ રીતે. તેમને પ્રસન્ન કરી તેમની કૃપા મેળવતા. પરંતુ સમયના. વહેણ સાથે દ્રષ્ટિ બદલાતી ગઈ અને આત્મા, પરમાત્મા તથા બ્રહ્મ જેવા વિષયે સન્મુખ આવ્યા. પછી તેના સાક્ષાકારમાં રસ જાગે ત્યારે ગ, મંત્ર અને જપ જેવાં. સાધનોની પ્રતિષ્ઠા વધી. તેમાં જપથી લેકે વધારે. પ્રભાવિત થયા, કારણ કે તે સહુ કે કરી શકે એવી સરલ. ક્રિયા હતી, તેમાં ખાસ ખર્ચ પણ કંઈ ન હતા અને. તેનાં પરિણામે ઘણાં સુંદર આવતાં હતાં. આ સંગમાં. પુરાણેને એમ કહેવું પડયું કે