________________
૨૦
જપ-રહસ્ટ રહીને બધી ઘટના જોઈ રહ્યો છે, એટલે પિતાના એક શિષ્યને મોકલી તેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું : “અરે કમાલ ! તે આમાં શું જોયું? તારે રામનામને ખરે: પ્રભાવ જે હોય તે અહીંથી ચોવીશ ગાઉ દૂર નદીના કિનારે મારા જેવા જ બીજા એક સુરદાસ મહાત્મા રહે છે. તેની પાસે જા. તેમને એટલું જ કહેજે કે મેં તને મોકલ્યો. છે, એટલે બધું સમજી જશે. તેમને વિશેષ કંઈ કહેવાની. જરૂર નથી.”
કમાલ આ સુરદાસ મહાત્માને કેાઈ વાર મળે ન હતે, છતાં તેમણે નામથી બેલા અને મનેભાવ જાણું લીધે, એટલે તેમના માટે ઘણું માન ઉત્પન્ન થયું. તેમના શબ્દને માન આપી તે પેલા સુરદાસ મહાત્મા પાસે ગયે. ત્યાં એ મહાત્માએ દૂરથી જ તેને આવકાર આ કે કમાલ ! તું ભલે આવ્યું. પછી તેના ભેજન વગેરેની. વ્યવસ્થા કરી અને બીજા દિવસે સવારે સૂર્યોદય પછી એક ઘડીએ પોતાની પાસે હાજર થવા જણાવ્યું. કમાલ એટલું તે સમજી ગયા કે આ મહાત્મા પણ જ્ઞાની છે, નહિ તે મને નામપૂર્વક શી રીતે બોલાવે
કમાલ નિયત સમયે સુરદાસ મહાત્મા આગળ હાજર છે, ત્યારે એ મહાત્માએ જણાવ્યું કે “આ નદીના પાણીમાં એક મડદું તણાતું આવે છે, તે અત્યારે જે કે અહીંથી એક ગાઉ દૂર છે, પણ થોડા વખતમાં અહીં આવી પહોંચશે, એટલે તારે તેની રાહ જોવી અને જેવું એ મડદું