________________
૪૬
જય હત્ય
વ્યવસ્થા. ચાંદોદના
આહાર અતિ સૂક્ષ્મ હતા અને તેની એક બ્રાહ્મણ ગૃહસ્થ દ્વારા થઈ હતી. માત્ર રાત્રિના સમયે • તેએ એક-એ કલાક આરામ લેતા અને ત્યારે કાઇને વાત કરવી હાય તેા તેએ વાત કરતા. ખાર વર્ષ સુધી આ શબ્દોના જપ કરતાં તેમને અદ્રિનારાયણે સાક્ષાત્ દર્શન દીયાં હતાં અને તેમને ત્રિકાલજ્ઞાન તથા વચનસિદ્ધિ પ્રાપ્ત થયાં હતાં. તેને એક દાખલેા નીચે પ્રમાણે જાણવામાં આન્યા છે :
ચાંદેદના જે બ્રાહ્મણ ગૃહસ્થ દ્વારા તેમના લેાજનાદિની વ્યવસ્થા થઈ હતી, તેની મેાટી પુત્રીનાં લગ્ન થયાં હતાં. તે સાસરે ગઈ હતી, પરંતુ ત્રણ-ચાર વર્ષ થવા છતાં તેને સંતતિની પ્રાપ્તિ થઇ ન હતી. આથી તેના સાસુસસરાએ પુત્રવધૂના જન્માક્ષરા નિષ્ણાત જ્યાતિષીઓને બતાવ્યા. એ જ્યેાતિષીએએ કહ્યું : · આ કન્યાને સંતતિને ચેગ નથી. ’આથી સાસુ-સસરાએ પોતાના પુત્રને ખીજી કન્યા પરણાવવાને વિચાર કર્યો.
:
આ વાત ચાંઢાનિવાસી બ્રાહ્મણ ગૃહસ્થના જાણવામાં આવી અને તેમના દિલને સખ્ત આઘાત થયા. તે એક વાર રાત્રિના સમયે પેાતાના પરિવાર તથા પેલી પુત્રીને સાથે લઈ મહાત્મા નારાયણસ્વામી પાસે આવ્યા. આ વખતે મહાત્માએ મૌન છેડેલું હતું. તેમણે સહુના સસ્મિતવદને સત્કાર કર્યો. ઘેાડી વાર સંતસમાગમ થયા. પછી આ · ગૃહસ્થ ઘરે પાછા ફરવા તૈયાર થયા, ત્યારે પેલા મહાત્માએ
**