________________
બજપને અથ
પોતાની ઓરડીમાંથી બે પતાસાનો પ્રસાદ લાવી પેલી પુત્રીને ખાઈ જવા જણાવ્યું. પેલી પુત્રી શ્રદ્ધાપૂર્વક એ બે પતાસાં -ખાઈ ગઈ. સહુ ઘરે પાછા ફર્યા. - થોડા વખત પછી એ પુત્રીને ગર્ભ રહ્યો અને - તેને પુત્રની પ્રાપ્તિ થઈ. આથી જ્યોતિષીઓ જૂઠા પડયા " અને સાસુ-સસરા સ્તબ્ધ થઈ ગયા. ચાંદનિવાસી
બ્રાહ્મણ ગૃહસ્થ અને તેમના કુટુંબના આનંદનો પાર રહ્યો હું નહિં. તે પુત્રીને અનુક્રમે બીજે પુત્ર પણ છે. આ રીતે
મહાત્મા નારાયણસ્વામીએ તેના અંતરની વાત પિતાના ' જ્ઞાનથી જાણીને જે પ્રસાદ આવ્યો હતો, તે સર્વથા સફલ થશે.
તાત્પર્ય કે ગુરુએ શિષ્યના હિત માટે જે શબ્દનું રટણ કરવા કહ્યું હોય, તે મંત્રનું રૂપ ધારણ કરે છે અને તેનું રટણ જપની ટિમાં છે.
'