________________
[] જપની પ્રશંસા
શાસ્ત્રો તથા મહાપુરુષાએ જપની જે પ્રશંસા કરી છે, તે પણ લક્ષ્યમાં લેવા જેવી છે. તેનાથી જપ વિષેને આદર અને ઉત્સાહ વધવા પામશે. એક વસ્તુનું મહત્ત્વ પૂરેપૂરું સમજાય, એટલે તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી વધે. છે. પછી શ કારૂપી ડાકણ ડગેારા લઈ ને પાછળ પડતી. નથી કે માર્ગમાં અવરાધા ઊભા કરતી નથી.
તંત્રસારમાં કહ્યું છે કે—
નપેન તૈવતા નિત્ય, સૂચમાના પ્રસાતિ । प्रसन्ना विपुलान् भोगान् दद्यान्मुक्ति य शाश्वतीम् ॥
'
જપ વડે નિત્ય સ્તુતિ કરાયેલા દેવતા પ્રસન્ન થાય છે અને તે પ્રસન્ન થઈ ને વિપુલ ભાગે તથા શાશ્વતી મુક્તિ આપે છે.” તાત્પ કે મંત્રજપ એ દેવતાની સ્તુતિ છે. તે નિત્ય-નિયમિત કરવાથી દેવતા પ્રસન્ન થાય છે અને સાધકને મુક્તિની ઇચ્છા હેાય તે ભુક્તિ અને મુક્તિની ઈચ્છા હૈય તે મુક્તિ આપે છે.’