________________
૧૩
જય એક પ્રકારને માગ સુરેપનો સાર્વભૌમ ચક્રવર્તી બની જાય તેમ હતો. તે માટે તેના દિલમાં શંકા ન હતી. તેણે ઈંગ્લેન્ડ સાથેની લડાઈને. બૃહ બરાબર ગોઠવ્યા હતા, પણ તેને એક સરદાર પાંચ. મીનીટે મેડે પડયે, સામેથી ઈંગ્લેંડના સૈન્યનું જોરદાર આક્રમણ થયું અને તે લડાઈ હારી ગયે. પરિણામે તેને પિતાની જીંદગીનાં પાછલાં વીશ વર્ષ સેન્ટ હેલીના નામના. એક નિર્જન એકાંત ટાપુમાં ગાળવા પડ્યાં!
ઉમર ખય્યામ ફારસી ભાષાને એક મહાન કવિ, હતું અને તેને પોતાની કવિતાઓ માટે ઘણું અભિમાન હતું. ઈરાનના શાહે તેની કવિતાઓ સાંભળી સેનામહોરનો. એક થાળ ભેટ કર્યો. “શું મારી કવિતાની આ કદર?” એમ કહી તેણે નિસાસે નાખ્યું અને જણાવ્યું કે “જ્યારે સોનામહેરોની ગુણ ભરીને મને આપવામાં આવશે, ત્યારે.
મારી કવિતાની કદર થયેલી સમજીશ. આ કદરહીન. રાજ્યમાં હું રહેવા ઈચ્છતો નથી. અને તે ઈરાન છોડી ગ. કાલક્રમે તેની કવિતાની અન્ય દેશમાં ખૂબ પ્રશંસા થવા લાગી. તે સાંભળીને ઈરાનના શાહને થયું કે આ કવિની તેની ઈચ્છા મુજબ કદર કરવી જોઈએ, એટલે તેણે. સેના મહારથી ભરેલી ગુણને ઊંટ ઉપર ચડાવી તેના પર મેલી આપી અને તે સાથે પોતાના દેશમાં પાછા ફરવાનું આમંત્રણ પણ આપ્યું. પરંતુ સોનામહોરવાળે ઊંટ એક દરવાજેથી દાખલ થયે, ત્યારે બીજા દરવાજેથી એ કવિનો જનાજો નીકળી ચૂક્યું હતું !
૧ સ્મશાનયાત્રા.