________________
ધર્મલિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | બ્લોક-૨, ૩
આમ છતાં, સમગ્ર સામગ્રીના અયોગને કારણે તે અનુષ્ઠાન યથા-તથા સેવશે અને અતિદીર્ઘકાળ પછી પણ જો પૂર્ણ સામગ્રી પ્રાપ્ત ન કરે તો તે કાર્ય ક્યારેય સિદ્ધ થાય નહિ, તેથી વર્તમાનમાં પૂર્ણ સામગ્રી ન હોય તો તે સામગ્રીને નિષ્પન્ન કરવા અર્થે પોતાની ચિત્તવૃત્તિને અને શ્રુતસંપત્તિને પ્રાપ્ત કરીને તે તે ભૂમિકાના અનુષ્ઠાન માટેની સામગ્રી એકઠી કરવી જોઈએ જેના બળથી પોતાની ભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મને અથવા નિરપેક્ષયતિધર્મને સેવીને કલ્યાણની પ્રાપ્તિ કરી શકાય. શા અવતારણિકા -
एवं सति यत् कर्तव्यं तदाह - અવતરણિતાર્થ -
આમ હોતે છતે જે કાર્યમાં પૂર્ણ સામગ્રી મળે તે કાર્યો વિલંબન વગર પ્રાપ્ત થાય છે એમ પૂર્વમાં કહ્યું એમ હોતે છતે, જે કરવું જોઈએ=પ્રવ્રજ્યાગ્રહણના વિષયમાં જે કરવું જોઈએ, તેને કહે છે – શ્લોક :
तस्माद् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा ।
आरब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ।।३।। શ્લોકાર્ચ -
તે કારણથી=પૂર્ણ સામગ્રીથી કાર્યની સિદ્ધિ થાય છે તે કારણથી જે સાધુ જેને યોગ્ય છે તે અનુષ્ઠાનનું તેના વડે આલોચન કરીને સર્વથા ઉપાયથી સમ્યફ આરંભ કરવો જોઈએ. આ યોગ્ય આરંભ કરવો એ, સંતોનો નય છેઃશિષ્ટ પુરુષોની નીતિ છે. [૩] ટીકા -
तस्मात् कारणाद् ‘यो' यतिः 'यस्य' सापेक्षयतिधर्मनिरपेक्षयतिधर्मयोरन्यतरानुष्ठानस्य 'योग्यः' समुचितः ‘स्याद्' भवेत् 'तद्' अनुष्ठानं 'तेन' योग्येन 'आलोच्य' निपुणोहापोहयोगेन परिभाव्य 'सर्वथा' सर्वेरुपाधिभिरारब्धव्यम् आरम्भणीयम् ‘उपायेन' तद्गतेनैव 'सम्यग्' यथावत्, ‘एष' ચોળારશ્મન “સત્ત' શિખાનાં “નવો' નીિિત્તિ રૂા. ટીકાર્ય :
તસ્મા'..... નીતિરિતિ ા તે કારણથી=જે કારણથી પૂર્ણ સામગ્રીથી વિલંબન વગર કાર્ય નિષ્પન્ન થાય છે તે કારણથી, જે સાધુ જેને=સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મમાંથી અન્યતર અનુષ્ઠાનને યોગ્ય છે તેના વડે=યોગ્ય એવા સાધુ વડે, આલોચન કરીને નિપુણ ઊહાપોહના યોગથી પરિભાવન