________________
ક્
ભારતધમ
છેડી દે; વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, શ્રુતિસ્કૃતિ અને નિત્યનૈમિત્તિક કમ ઝાલીને બેસી રહે હવે ચાલશે નહિ, કહ્યુ માટીનાં ઢેફાં ભાગેા, પૃથ્વીમાંથી ધન પકવા ને નવા રાજાને કર ભરા; કાલેજમાં ભણા, હાટેલનુ' ખાઓ ને આફિસમાં ચાકરી કરી.
હાય, ભારતવર્ષના કાટ તેાડી પાડી આ સીમા વિના ના વિશાળ કમેદાનમાં આપણને કણે આણી ખડા કરી દીધા ! ચારે બાજુએ માનસિક બંધ બાંધીને, કાળપ્રવાહને અધ કરી દઈને બધુ મનમાની રીતે ગૂંથી નિરાંતે બેઠા હતા; ભારતવર્ષની બહાર સમુદ્રની પેઠે ચચળ ફેરફારા રાતદહાડે દ્ઘન્યા કરતા હતા, પણ આપણે તે અચળ સ્થિર થઈને બેઠા હતા, ગતિશીલ અખિલ સંસારના અસ્તિત્ત્વને ભૂશ્રી નિરાંતે બેઠા હતા; એત્રે વખતે કાાંમાં થઈને મા અશાન્ત માનવપ્રવાહ આપણા ઘરમાં ઘુસાડી દઇને કાણે એ મધુ ધૂળધાણી કરી નાખ્યું ? બ્રૂનામાં નવુ ભેળ વી દઇને, વિશ્વાસમાં શંકા ઘુસાડીને, સ ંતોષમાં અસ‘તેષની લાત લગાવીને કાણે આ ખયું ... તું કરી નાખ્યું ?
માને કે આપણી ચારે ખાજીએ હિમાલય અને સમુદ્ર વધારે મજબૂત હેત, માનવસમાજનું એક ટાળુ અજાણ્યા એકલા વાડાની અંદર શાન્તભાવે ભરાઈ પેસી એક પ્રકારની સાંકડી પરિપૂર્ણતા પામી શકત; પૃથ્વીના સમાચાર તે જાણુવા પામત નહિ અને ભૂગળ સંબ ંધેની માહિતી મિલકુલ ટુંકી રહેત; માત્ર તેમનાં કાવ્ય, તેમનાં સમાજતત્ર, તેમનાં ધર્મશાસ્ત્ર, તેમનાં દર્શનતત્ત્વ સ પૂર્ણતા પામત, શાભા પામત-જાણે કે પૃથ્વી સિવાયના ખીજા ફાઈ ગ્રહમાં રહેતા લાગત; તેમના ઇતિહાસ, તેમનાં જ્ઞાનવિજ્ઞાન, સુખ સંપત તેમનામાં જ પુરાં થાત. સમુદ્રને એક ભાગ જેમ કાળે કરીને માટીએ અધ થઈ સમુદ્રમાંથી કપાઈ પડે અને જેમ સુદંર શાન્તિમય સરોવર બની જાય, તેમાં મેન કંઈ ઉઠે નહિ અને સવારસાંજના વિવિધ રંગેા ધારણ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com