Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૨
मोहः क्षीणमोहोवेति । स्नातकः - ज्ञानावरणीयदर्शनावरणीयमोहनीयान्तरायलक्षणचतुर्विधधातिकर्ममलक्षालनावाप्तशुद्धज्ञानस्वरूपः १। संज्ञानोसंज्ञोपयुक्ताःसंज्ञा आहारादिविषया, नोसंज्ञा तदभावरूपा, तयोरुपयुक्ताः संकीर्णस्वरूप इत्यर्थः - ते त्रयस्तथाहि - कुशः शरीरोपकरणविभूपादिना शवलचारित्र । प्रतिसेवनाकुशीलः - प्रतिसेवनया - मूलगुणादिविषयया कुशीलः कुत्सितं शीलं यस्य स तथा । कषायकुशीलः - कषायेण - क्रोधादिरूपेण कुशीलः यः स तथेति २ ॥ सू० ३५ ॥
स्थानाङ्गसूत्रे
हैं, किन्तु मूलगुणों में भी पूर्णता को प्राप्त नहीं होते हैं। इतना होने पर भी ये वीतराग प्रणीत आगम से कभी अस्थिर नहीं होते हैं । पुलाक नाम पुले का है। यह जैसे सार भागसे रहित होता है वैसे ही निर्ग्रन्थ होते हैं। जिन्हों ने रागद्वेष का अभाव कर दिया है और जो एक अन्तर्मुहूर्त के बाद में केवलज्ञान को प्राप्त करनेवाले होते हैं वे निर्ग्रन्थ हैं। ऐसे ये जीव उपशान्त मोह अथवा क्षीणमोह नाम के गुणस्थानवर्ती होते हैं । जिनमें सर्वज्ञता प्रकट हो चुकी है अर्थात् ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय और अन्तराय ये चार घातिया कर्म जिन्हों ने नष्ट कर दिये हैं और सर्वज्ञता को पा लिया है वे स्ना तक हैं । तथा संज्ञा नोसंज्ञोपयुक्त जो निर्ग्रन्थ हैं वे बकुश आदि के भेद से तीन प्रकार के कहे गये हैं, इनमें जो शरीर और उपकरणोंको संस्कारित करते रहते हैं, ऋद्धि और यश की अभिलाषा रखते हैं परिवार से लिपटे रहते हैं और मोहजन्य दोष से युक्त होते हैं ये वकुश हैं, યુક્ત હાતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પણ તેઓ વીતરાગપ્રણીત આગમથી કદી ચલિત થતા નથી. પુલાક એટલે ઘાસના પુળા જેમ પુળા સારભાગથી રહિત હોય છે, તેમ તે પુલાક નિત્ર થા પણ સારભાગથી રહિત હાય છે. જેમણે રાગદ્વેષને અભાવ કરી નાખ્યા છે અને જે અન્તર્મુહૂત' બાદ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાના છે, તેમને નિગ્રંથ કહે છે. એવાં તે જીવા ઉપ શાન્ત માહ અથવા ક્ષીણુમેહ નામના ગુરુસ્થાને પહોંચેલા હાય છે. જેમનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે, એટલે કે જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અન્તરાય, આ ચાર ઘાતીકર્મોના નાશ કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધી હાય છે, તેમને સ્નાતક કહે છે. તથા સ'જ્ઞાનસંજ્ઞાપયુકત જે નિગ્રથા છે તેમના ખકુશ આદિ ત્રણ ભેદ કહ્યા છે. જે નિગ્રથા શરીર અને ઉપકરણાને સંસ્કારિત કરતા રહે છે, ઋદ્ધિ અને યશની અભિલાષા રાખે છે, પરિવારથી વીંટળાયેલા રહે છે અને માહુજન્ય દેષથી યુક્ત હાય છે તેમને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨