________________
મહિલાશ્રમમેં મગનભાઈ
બાપુજી પહેલેથી જ કહેતા હતા કે આશ્રમની નિશાળના શિક્ષકે માત્ર કેળવણીનું જ કામ હાથમાં લઈને બેસે તે બરાબર નથી. આશ્રમની બીજી પ્રવૃત્તિઓમાં પણ તેમણે ભાગ લેવો જોઈએ. એટલે વિદ્યાર્થીઓને સાથે લઈને ખેતરમાં કામ કરવાની શરૂઆત કરવામાં આવેલી.
૧૯૨૮માં ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ અને ઠેરઠેર મકાને પડયાં, અસંખ્ય ઢોર મરી ગયો અને ખેતીને પારાવાર નુકસાન થયું. બાપુજીએ અમારી નિશાળ બંધ કરાવી અને અમે બધા શિક્ષકો અને મોટા વિદ્યાર્થીઓ સંકટનિવારણના કામમાં અનેક કેન્દ્રોમાં વહેંચાઈ ગયા. શરૂઆતમાં મગનભાઈ સાથે હું ખેડા જિલ્લામાં ગયો. કાદવ ખૂંદીને ગામડાંઓમાં જવું પડતું, અને ત્યાં અમે
ખેડૂતોને અનાજ અને કપડાં માટે ચિઠ્ઠી લખી આપતા, જે બતાવીને તેમને નક્કી કરેલા કેન્દ્રમાંથી બન્ને વસ્તુઓ મળી જતી. ત્યાં પણ અમે અમારાં યોગાસને શરૂશરૂમાં નિયમિત કરતા! આ કામ ૫-૭ મહિના ચાલ્યું
शे. 'मसिनहन 'माथा]
और राम सोमण
महिलाश्रममें मगनभाई
श्री. मगनभाईके साथ मेरा परिचय जब सन् १९३१ में सावरमती आश्रममें आया तमीसे है। लेकिन जब वे वर्धामें महिमाश्रमके आचार्य बनकर गये तब यह परिचय और बढ़ा । श्री. मगनभाई १९३५ में वर्धा पहुंचे। उन दिनों बापूजी मगनवाडीमें रहते थे और शामकी प्रार्थना महिलाश्रममें करने जाते थे । महिलाश्रम श्री. शान्ताबहन रानीवालाके निमित्तसे आरम्भ हुआ । उनके पिताजीको उनके मानसिक संतोषके लिए कुछ रकम निकालकर बहनोकी सेवाका क्षेत्र शान्ताबहनके लिए तैयार करना था। पूज्य जमनालालजीने इसको अपना कुशल कंधा लगाया, और यह संस्था आरंभ हुई ।
. पहले वहाँ पूज्य विनोबाजीका आश्रम चलता था । विनोबाजी तो ठहरे वैरागी। इसलिए उनको यह भार अधिक लगा। वे अपना डेरा-डंडा उठाकर नालवाड़ी ग्राममें ले गये । और बहनोंको उनके मार्गदर्शनका जो सहारा था वह भी टूट गया । संस्थाकी स्थिति बड़ी डांवाडोल हो गई । आखिर प्रश्न बापूजीके पास पहुंचना ही था । बापूजीने पू. किशोरलालभाई और पू. महादेवभाईके साथ सलाह करके श्री. मगनभाईको गुजरातसे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org