________________
શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા
... અંગ્રેજી રાજ્ય ગઠવાયું તેમાં આપણા લોકો જોડાયા. અને તેમાં પિતે દેશની ગુલામી ગોઠવવામાં ભાગ લે છે એવું કોઈને ન લાગ્યું.” (પૃ. ૧૦)
અને હરિજન, મુસલમાન તથા રાજા એ ત્રણ વર્ગ રાષ્ટ્રીય પક્ષ સામા ઠેકવવામાં આવ્યા.” (પૃ. ૫૩)
તેને મન દાણ દાબી દેવાની વાત હતી અને તેથી તેનું આ નવું પગલું પૂરું નહતું ઊપડતું, પણ થડકાનું હતું.'(પૃ. ૫૫)
કોંગ્રેસને ૧૯૩૦-૫ દરમિયાન દબાવવા તાકનાર બ્રિટિશ મુત્સદ્દીને.' (પૃ. ૫૫)
આને જ પરિણામે, ૧૯૩૫ના કાયદાની રૂએની ચૂંટણીમાં કોંગ્રેસ બરોબર મારી ગઈ...' (પૃ. ૫૬)
ભૂતકાળમાં ભારવાયેલી આગે.” (પૃ. ૧૦૧).
“ જેણે જાહેર એકરાર કરેલો કે હું કાંઈ વિલાયતના મહારાજાનું સામ્રાજય કંકી મારવાને વડા પ્રધાન નથી થયો, તે જ ચર્ચિલને .” (પૃ. ૭૩)
છેલ્લા દાખલામાં “ફૂંકી મારવાને' એ “To Liquidateનો અનુવાદ છે. “દેવાળું ફૂંકવું’ કહેવાય છે તે ઉપરથી “ફૂંકી મારવાને' એવું ચિત્ર- જેમાં બાળી નાખવાનો ખ્યાલ પણ ભળે છે – પ્રગટાવ્યું.
“ બ્રહ્માંડની વાત સમજનારે હિંદ દેશ કેવળ પિંડે આવી જાય છે, એ આપણી સામાજિક કે સામુદાયિક એબ છે; તેમાંથી બચીને ચાલવું એ આપણી રાષ્ટ્રીય સલામતીને માટે ઇતિહાસની શીખ છે.” (પૃ. ૯) – અહીં “કેવળ પિંડે આવી જાય છે' એ નવતર પ્રયોગથી કથયિતવ્યમાંને આરતને ભાવ દઢતર બને છે.
ક્રિયાપદોની કાળજીપૂર્વકની પસંદગી અને ચિત્રાત્મકતાને એક સાથે ખ્યાલ આપે એ એક ફકર જોઈએ
પરંતુ એક વાત આ તબક્કાથી જરૂર વહેતી મુકાઈ છે, જે પ્રાંત વાંકું પાડી અલગ રહેવા તાકે, તે તેમ કરી શકે અને રાજાની બાંધી મૂઠી અંગ્રેજો પાસે પડી જ છે. આ રીતે પાકિસ્તાનની માગણી, બીજ તથા દેશી રાજાઓને સવાલ બને કદાચ પહેલી વાર આ રીતે એક રાજકીય દસ્તાવેજમાં ઊતર્યા, એમ કહેવાય, એમ કહેવાય. અંગ્રેજ મુસદ્દીઓએ હિંદના નેતાઓની સાથે રમવાની પિતાની બાજી જીતવા જે “સરનો એક્કો” હતો, તે આમ બાંયમાંથી બહાર દેખાય એમ નીચે ઉતાર્યો.” (પૃ. ૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org