________________
*
એક લક
ફે દર્શાવે કે, 'શીખધર્મ હિંદુધર્મના જ સુધારા માંથી ફાંટો છે. ભગવાનના ગ્રંથસાહેબમાં” રામ, ‘કૃષ્ણ,શ્વાસુદેવ, દામે દર,· ધુસૂદન, ધનમાળી '‘એવાં નામેાએ તથા અલ્લા, કરીમ, રહીમ, ખુદા એવાં નામેાએ પણ ઉલ્લેખ કરેલા છે. બ્રાહ્મણા તેમ જ મુલ્લાં દ્વારા કરાતા સ્થૂળ ક્રિયાકાંડનું તેમાં ખંન કરેલું છે. મૂર્તિપૂજાનું પણ ખંડન છે. તથા અવતારવાદનુંપણ. ભગવાનને જગતનું સંચાલન કરવા માટે અવતાર લેવાનો કે જન્મ લેવાની જરૂર પડતી નથી. સંતા-ભક્તો દ્વારા તે જગતમાં કલ્યાણનો માર્ગ પ્રવર્તમાન રાખ્યા
41
કરે છે.”
TR ।
4,1
ww
આ બધી વિગતો. એટલું, સ્પષ્ટ કરે છે કે શ્રી. ગોપાળદાસ પટેલે સ્વામી હજુરાનંદજીને ગુરુ તરીકે મનામન માની સ્વૈચ્છિક રીતે શીખધર્મ ' સ્વીકાર્યા છે. પરંતુ તેનું વર્ષ કર્યું તે પૂરતું સ્પષ્ટ થઈ શંકતું નથી, જો તેમની ।૩૦ વર્ષની ઉંમરે તે હોય તે જેમ્મવર્ષ ૧૯૦૫ હેવાથી તે ૧૯૩૫નું વર્ષ થાય. પરંતુ શ્રી ગોપાળદાસ પટેલના ૧૬-૧૦-૧૯૩૨ને લખેલા ` પેોસ્ટકાર્ડમાં તે કુટુંબીજૅનોને પૈ!તાના માનેલા ગુરુ સ્વામીજી હજુરાનંદને પ્રણોમ લખી જણાવતાં લખે છે કે, ' “પૂજ્યું 'સ્વીમીને નીચેનું લખી` મૈાકલશે. હરિ ૐ શ્રી સાક્ષાત્ રવરવા અહમવાચાય બેસ્ટસે` છો. 'વાત્તાનુંવાસ गोपालदासका प्रभु चरनोंमें 'मैथा टेकना' । 'वि.' आपश्री की कृपासे मेरी तबियत बहुत अच्छी हुई है । और इधर आनेके पहले आपका नाम मांग लिया था वह मिला हैं"। " और वह नामका स्मरण मेरेंको ं पसंद करता हूँ । .: (ભુસાઈ ગયેલું છે.)
।
।
',
. G
::
19
-
માત્ર આકાંક્ષા હૈ । બારાજા, बक्षुलाल, कर्नैयालाल, 'श्री 'कस्तुरचंद शेठ ई. सबको चरने में प्रणाम । प्रभुके વરનામેં મથા ટેના ।' આ પત્રનોંધથી સ્પષ્ટ થાય છે કે તેઓ ૧૯૩૨માં જેલમાં ગયા તે પહેલાં તેમણે “ નામ કે દીક્ષા લીધેલી છે જેના સંદર્ભમાં પત્રમાં ઉલ્લેખ આવે છે. ઉપરાંત તા. ૭-૮-૧૯૮૬ની એક નોંધમાં (પાન ૬) નોંધે છે .......“ ખાચરોદના ગુરુદ્વારામાં પધરાવેલા 'ગ્રંથસાહેબ મારા ઈષ્ટદેવ ........ઈ.સ. ૧૯૩૩માં મેં શીખધર્મ સ્વીકારી ગ્રંથસાહેબને ઘરમાં પધરાવ્યા છે...... આમ આ નોંધ પણ ૩૦ વર્ષની ઉંમર એટલે ૧૯૩૫ થાય તે સાથે સાંમંત થવાતું નથી. વધુમાંં ૧૯૮૭ની મરણાત્તર નોંધમાં તેએ નોંધે છે કે, મારી લાંબી માંદગી દરમ્યાંનમારી ડાયરી કે નેધાનું ઠેકાણું ન રહ્યું હોવાથી શીખધર્મ સ્વીકારવાની તારીખ હું બરાબર બતાવી શકતા નથી. પરંતુ વિહારીદાસ(સુપુત્ર)ના જન્મ પહેલાં છ વર્ષ અગાઉ તે ‘મે' ઘરમાં ગ્રંથસાહેબ પધરાવ્યા હતાં, તેની મને ખાતરી છે. એટલે ૧૯૩૩માં
..
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org