________________
સંત પદ્નદાસની વાણી
હિન્દુઓ પૂર્વમાં (સૂર્યને) નમસ્કાર કરે છે; મુસલમાનો પશ્ચિમમાં (કાબાને) નમસ્કાર કરે છે.
બંને બેવકૂફ છે અને ખાલી રાખ જ ચાળ્યા કરે છે. આ બધું વ્યર્થ છે. ફોગટની પ્રવૃત્તિ છે.
છેલ્લે છેલ્લે ખુદા કે બંદે – ભગવાનના ભક્તો ! આટલું જ કરો તો બસ બેડો પાર થઈ જશે.
46
હાટ બાટ મજિત મેં સોય રહો, દિન રાતે સતસંગ કા રસ પી; પલટૂ ઉદાસ રહૌ જકત સે તો, પહિલે બૈરાગ યહિ ભાંતિ કીજૈ.”
કરે ?
રાતે મસ્જીદમાં સૂઈ જાવ, હાટ-વાટમાં કે જયાં ફાવે ત્યાં સૂઈ જાવ, જે મળે તે રામનો દીધો ટુકડો ખાઈ લો. પણ સત્સંગનો રસ પીવાનું કદી ના છોડો, દિનરાત સત્સંગ કરો. પરમાત્માના ચિંતનમાં એના ગુણાનુવાદમાં મસ્ત રહો. “ગૂગેને ગુડ ખાઈ લિયા,
,,
જબાન વિના કયા સિકત આ’
મુંગાએ ગોળ ખાધો. હવે જીભ નથી એ વર્ણન શું
“પલટૂ ભગવાન કી ગતિ ન્યારી, ભગવાન કી ગતિ ભગવાન જાનૈ
Jain Education International
૩૯૧૨
99
'
ભગવાનની ગતિ ન્યારી છે. કોઈની સમજમાં આવે એવી નથી. અકથનીય છે. ‘અભિગત, અકથ, અપાર.' ભગવાનની ગતિ એક ભગવાન જ જાણે. બીજો શું જાણે? નેતિ – નેતિ નિત નિગમ કહ.’ શાસ્ત્રો, પુરાણો, વેદ, ધર્મગ્રંથો, પંડિતો, ધર્મશો કે કોઈ મોટા પીર-ફકિર કાઈના ગજાની આ વાત નથી. એની ગતિ તો એક એ જ જાણે. સંતોના સત્સંગમાં ચોવીસ કલાક ડૂબેલા રહો.
પરષદરાય દિ. શાસ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org