________________
૩૬૫
સંત પલદાસની વાણી રામ-ભજનમાં ડૂબવાનું સિદ્ધ થાય ત્યારે જ ભ્રમ અને વાસના દૂર થાય.) પારસ-મણિનો સ્પર્શ થાય તો લોઢું કંચન બને; એક વાર કંચન બનેલું લોઢું ફરી લોઢું ન બને.
સતત કીમંતો મામું સતત મારું જ સ્મરણ. બીજો મારી નજરે ન આવે રે.
સુરત સાહબ સે લાગી. દરિયા ભગતનો જ હાથ પકડો. બેડો પાર થઈ જશે. વાણી જાણે ગંગાનું પાણી.
દાસ કબીરા ભર ભર પિયા,
ઔર પીવન કી આશ ......... અમૃતનો ધરાવો હોય કદી?
સંત પલદાસની વાણી (સંપા. ગેપાળદાસ પટેલ, કિં. ૬૦-૦૦ પાન ૮ + ૧૫૦ = ૧૫૮ ]
આ પુસ્તકમાં ૩૮ પદનું સંકલન છે. દાદૂ ભગત “ઇસક' (ઇશ્ક) ના ક્રાંતદર્શી છે. પલટૂદાસ “આશિકી' (આશિકી) ના.
ઇશ્ક અને આશિકી બંનેનો અર્થ પોતાના પ્રેમપારા સાથે એકરૂપ થઈ જવાની ઉત્કટ ઝંખના છે. આ માથા સાટે મેંધી વસ્તુ મેળવવાની વાત છે.
પલટૂ કહે છે, આ રસ્તો સહેલો નથી – સોદો સસ્તો નથી, પાગલ હો, મસ્તાના હો તો આવો.... જરૂર આવો.
વહ સર નહિ જિસમેં કિ હો ન સૌદા કિસીકા, વહ દિલ નહિ જો ન હો દિવાના કિસીકા.
એ મસ્તક શાનું? જેમાં કોઈ મહા મોંઘી વસ્તુનાં સાટાં ન હોય જેમાં સામો કોઈ સોદો ન નક્કી થયો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org