________________
એક ઝલક
૧૧૯
છે એટલું જ નહીં કયિતવ્યને ઉઠાવ આપવા એના અવળચંડાઈ' સાથે આંતરપ્રાસ સાધે છે.
ચિત્રાત્મકતાના વલણને સ્ફુટ કરવા બે પાનાં આગળ (પૃ. ૧૧૩)નાં ત્રણ વાકય ઉતારું છું :
“બીજી બાજુ તેના દેશમાં લાકો કદાચ કલાઈવ વગેરેનાં આવાં ઉડ અને અવિચારી કરતૂતો પસંદ ન કરે તે મુશ્કેલી એટલે ‘કલકત્તાની કાળી કોટડી'નું તૂત રચી, સત્યની આંખમાં ધૂળ નાંખીને, કેટલાક ગેરા ઉસ્તાદાએ કામ લીધું. આમ અંગ્રેજી રાજ્યનું મંગળાચરણ શરૂ થયું.” તૂત રચવું, આંખમાં ધૂળ નાખવી, મંગળાચરણ શરૂ થવું – આદિ ચિત્રાવલીની મદદથી થયિતવ્ય પ્રગટ થવા મથે છે. પહેલા વાકયમાં ‘ક'ના અનુપ્રાસમાં જાણે 'કરતૂતો ' શબ્દ ખેંચાઈ આવ્યો ન હેાય એમ ભાસે છે, પણ સંદર્ભ જોતાં એ ચેાગૃતમ શબ્દ છે. આ ‘કના અનુપ્રાસનું પ્રાબલ્ય હજી શમ્યું નથી, બીજા વાકયના આરંભે “ કલકત્તાની કાળી કોટડીનું એકાગ્ર બને છે અને વધારેમાં ‘ત'નો અનુપ્રાસ જમે છે. શબ્દમાં આગલા વાકયના ‘ કરતૂત ’નો આંતરપ્રાસ મળે છે અને ‘તૂત 'ના • ઊ’નું પછીના વાકાંશર્માના ધૂળ ' શબ્દમાં પુનરાવર્તન થાય છે. આમ સ્વરવ્યંજનસંકલનાની સંવાદલીલા સધાતી ચાલે છે. ચિત્રાત્મકતાના વિશિષ્ટ સ્વરવ્યંજનસંકલના સાથે અનિવાર્યં સંબંધ છે.
તૂત ”માં એ
•
ઉપરનાં વાકયોમાં અંગ્રેજ પ્રજાની ન્યાયપ્રિયતાને અન્યાય થઈ ન બેસે એની તકેદારી છે, પણ · ગારા ઉસ્તાદોએ 'માંનો બીજો શબ્દ એ લેખકની સમકાલીન ચર્ચાઓમાં કોઈ વાર પ્રગટ થતી સંગ્રામપ્રવણતાના એક નરમ નમૂના છે.
શ્રી. મગનભાઈની ક્રિયાપદોની પસંદગી એ મને એમની ભાષાશૈલીનું અભ્યાસ કરવા યોગ્ય તત્ત્વ લાગે છે. કોઈ પણ ભાષાની અભિવ્યંજનાશક્તિના સારા એને આધાર એનાં ક્રિયાપદોની સમૃદ્ધિ ઉપર છે. શ્રી. મગનભાઈના કેટલાંક ક્રિયાપદના ઉપયોગા રાના રામમોન રાયથી ગાંધીલીમાંથી નોંધુ છું:
6
આ કાળ વિષેના ઇતિહાસને જે થતના નકશા નજરમાં નીતરી આવ્યા,...' (પૃ. ૮)
*તે કાળમાં અંગ્રેજી રાજ્ય પૂરું જામીને પછી ઊઠવા લાગ્યું. ધૂળ પર લીંપણના પાપડો ઊંચાનીચા થાય તેવું કાંઈક થયું.' (પૃ. ૩)
...
.
અહીં 'તૂત ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org