________________
ધજા ફરકયા કરશે
.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગોપાળદાસ પટેલની ઉજજવળ કીતિ તા ‘સત્યાગ્રહની મીમાંસા', ‘ગીતા' ‘ઉપનિષદ', ‘શ્રીમદ્ ભાગવત', ‘યોગવાષિષ્ઠ’, ‘શ્રી-મસ્કેટિયર્સ' અને ‘લે-મિઝેરાબ્લ’ ઉપર જ ધજાની માફક ફરકયા કરશે. આ બે પુરુષોની છત્રછાયા હેઠળ કામ કરવા મન મળ્યું તેને મારું અહાભાગ્ય સમજું છું.
39
-કુલભાઈ કલાર્થી
સાચા સન્યાસીઆ
"C
‘શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલનાં પુસ્તકો આપણા – અંતરનેા મેલ ધેાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે બંને ખાદીના પેશાકમાં સાચા ગાંધીવાદી સંન્યાસીઓ અને ઉત્તમ લેાકસેવકો છે.” -વિઠ્ઠલદાસ મગનલાલ કાઠારી વિદ્યાર્થીઓ અને પુસ્તકામાં ઝરી ગયા છે
“ જેમ વૃક્ષ પેાતાનાં ફૂલેામાં ઝરી જાય છે, તેમ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ પાતાના વિદ્યાર્થી, પોતાનાં છાપાં અને પુસ્તકોમાં ઝરી ગયા છે.”
– ગાવિંદભાઈ રાવલ
હર હે કહાં જાના
કિસી દૂસરેક ખુથ કરનેકી નિસબત મગનભાઈ દેસાઈ ઔર ગોપાલદાસજી અપને અંદરકે રામકો ખુશ કરના જ્યાદા પસંદ કરતે થે. અકસર મેં કહા કરતે થે, “રાજા રુઠે રખે નગરી અપની – હર રુઠે કહાં જાના?” -ગિરિરાજ (કોર
-
મારા બીજા પિતા
"s
શ્રી ગેાપાળદાસ મારા માર્ગદર્શક હતા. અને શ્રી મગનભાઈ દેસાઈ મારા બીજા પિતા હતા.
"
જિતેન્દ્ર ઠાકરભાઈ દેસાઈ
Jain Education International
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org