________________
ગૌતમ બુદ્ધ [ રાધાકૃષ્ણનનું વ્યાખ્યાન : “Gautam the Buddha', અનુરા ગોપાળદાસ જીવાભાઈ પટેલ.]
ડો. રાધાકૃષ્ણનનું આ બીજું નામાંકિત વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠ " તરફથી પ્રસિદ્ધ થાય છે; (પહેલું – “ધિ વર્લ્ડઝ અનબૉર્ન સેલ’ – જગતને
આવતી કાલનો પુરુષ', એ નામે થઈ ગયું છે.) આ વ્યાખ્યાન તેઓશ્રીએ ૨૯-૬-૧૯૩૮ના રોજ, હાંડનની બ્રિટિશ ઍકેડેમીમાં આપ્યું હતું, અને ૧૯૩૯ના અંત ભાગમાં તે પુસ્તકાકારે બહાર પડયું હતું. ૧૯૪૦માં તે જોવામાં આવતાં મને થયું કે, તેને પણ ગુજરાતીમાં ઉતારવું જોઈએ. પ્રવેશિકામાંથી]
મગનભાઈ દેસાઈ
યોગશાસ્ત્ર
સમાજને વ્યા૫ક યોગ] [‘ગશાસ્ત્ર’ : શ્રી હેમચંદ્રાચાર્ય કૃત; સંપાઇ ગોપાળદાસ જીવાભાઈ પટેલ.].
મનુષ્યસમાજને ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાકય માત્ર અધ્યાત્મ-ક્ષેત્રમાં જ નહીં પણ ઉપયોગી એવી બધી વાતેમાં સાયું છે: “હજારો મનુષ્યોમાં કેક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે; અને એમા મંડનારામાં કેક ફાવે છે; અને એવા ફાવનારામાં પણ સો ટકા સત્ય પાછળ પડનાર તે વળી કેક જ હોય છે.' સારાંશ અને સચ્ચાઈની પાછળ મંડવાનું એવું અઘરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલોભને આકણો, વિદને, પ્રમોહન વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તો કરોડોમાં કોક બને છે.
પરંતુ આ ઉપરથી એવો અર્થ નથી નીકળતું કે, માટે કોઈએ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અઘરું ને અટપટું કાર્ય પણ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તે તેમાં પણ ફાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org