________________
નૈતિક ભવ્યતા
“બહારની કોઈ સત્તા કે અધિકાર ધરાવ્યા વિના શ્રી. ગેપાળદાસ પટેલ અને શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાતી વાચકોના ચાહક બની રહ્યા હતા. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે પેાતાની સફળતા કોઈ ચાલાકી કે કરામતને બદલે માત્ર પેાતાના અંતરની નૈતિક ભવ્યતાથી જ હાંસલ કરી હતી.”
-ધીરુભાઈ મણિભાઈ દેસાઈ
અધૂરાં કામા
આપણે તે। મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પટેલે જે કામ ઉપાડયાં છે કે અધૂરાં મૂકયાં છે તે અંગે તેમના ચાહકો તરીકે કંઈ કરવાનું પ્રમ્પ થાય છે કે નહિ તે જ વિચારવાનું હોય. ”
- ઉષાબહેન દેશપાંડે
66
સુંદર કામગીરી
“ પરિવાર પ્રકાશમ મંદિ૨ે વિશ્વસાહિત્યના પ્રકાશનની સુંદર પ્રશંસનીય કામગીરી કરી છે, તેના લાભ સમસ્ત પ્રજાને કરી આપવા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે ' મંગલ-પ્રારંભ કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે.
ob
• જયતીભાઈ ભીખાભાઈ શાહ
જ્ઞાન યજ્ઞને આશીર્વાદ
" એમ. જી. ગ્રંથાલય – મગનભાઈ દેસાઈ અને ગેાપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય સેટેલાઈટ વિસ્તારમાં સંતા અને વિશ્વના સાહિત્ય-સમ્રાટોની ઉમદા અને પવિત્ર પ્રસાદી પીરસશે એ સાહિત્યના રસિયાઓ અને પ્રેમી માટે મનનીય છે. “રાતરાણી સંસ્કૃતિ ટ્રસ્ટ”ના આ જ્ઞાન-યજ્ઞને મારી શુભેચ્છા છે.” - જસ્ટીસ ડી. વી. પટેલ
માટી ઉપકાર
||
“ શ્રી. મગનભાઈ દેસાઈ તથા ગાપાળદાસ પટેલે ગીતા, ઉપનિષદ, વિવિધ ધર્મગ્રંથા, સંતાની વાણી, ગાંધીજી, સરદાર, રાધાકૃષ્ણન ઉપરાંત વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદોને ઢગલા વાળી દઈને આપણા ઉપર મેટો ઉપકાર કર્યો છે.”
-શકરલાલ બૅન્કર
Jain Education International
66
२३०
For Private & Personal Use Only
www.jainelibrary.org