________________
બે નિર્મળ સાહિત્ય સેવકો
છે તે જ્ઞિાન-યજ્ઞના સેવકોને વંદન] મારા શાળાના દિવસોમાં વેકેશન દરમ્યાન સૌ પ્રથમ ભાવનગરની ગાંધીસ્મૃતિ” સંસ્થાના પુસ્તકાલયમાં “શ્રી મસ્કેટિયર્સ અને અનુવાદ વાંચવાનો મોકો મળ્યો. સ્કૂલના દિવસોમાં માનસિક વિકાસ તે ઉંમર પ્રમાણે હોય, પણ શ્રી મસ્કેટિયર્સનું પુસ્તક વાંચતાં જ જાણે આખા જીવનમાં સુખદ પ્રસંગ મળ્યું હોય તેવી લાગણી થઈ. પૂજ્યશ્રી ગોપાળદાસ પટેલે એવો સરસ – વાચકભાગ્ય અને સરળ અનુવાદ કર્યો છે કે તેમને માટે અપાર માનની લાગણી થઈ. ત્યાર બાદ જ્યાં સુધી “ગાંધીસ્મૃતિ પુસ્તકાલયમાંથી આ પુસ્તક અપ્રાપ્ય થયું ત્યાં સુધી વાંચ્યા જ કર્યું. લગભગ ૩૦ વખત પુસ્તકના પ્રથમ ત્રણ ભાગ વાંચ્યા – કૉલેજમાં નોકરી પછી બાકીના બે ભાગ પણ વાંચવા મળ્યા. * * * * ! ' '
ખુદ અલેકઝાંડર ડૂમાએ પૂ. શ્રી. ગોપાળદાસ પટેલના શરીરમાં પ્રવેશ કર્યો હોય તેવું ભાષાંતર, જે ડૂમા ગુજરાતી વાંચી શકતા હોત તો તે જરૂર કહે કે, “શ્રી. ગોપાળદાસ પટેલના ભાષાંતરમાં મારી original વાર્તા કરતાં પણ વધારે જદુ છે.” - - - -
જીવનભર યાદ રહે તેવા પાત્રોની લેખનની સરળશૈલી, દાર્લેના, એથેંસ, પૉર્થોસ, એરેમીસ, કાર્ડિનલ, રિશલ્યુ. રાણી એન, કાર્ડિનલ માઝારે યૂક-દબેફર્ન, રાજ લૂઈ; સદૂગત મોડે, લૉર્ડ બકિંગહામે, રાઓલ, લૂઈઝા-દવાલિયેર, પૂરણપાઈમાં શું હોય?” “સાપના ઘેર સાપ પરોણો” આવા કેટલા શબ્દ મગજમાં Hard Disk ઉપર શ્રી ગોપાળદાસ પટેલે કંડાળ્યા છે. કોને ભૂલીએ? - - હવે નવલકથા વાંચવાની જરૂર નથી પડતી માત્ર પ્રસંગે કે પ્રકરણ યાદ કરતાં માનસપટ ઉપર વાર્તા જીવંત થાય તેવું લખાણ. મા સરસ્વતીની પૂર્ણ કૃપા શ્રી. ગોપાળદાસ પટેલ ઉપર ઉતરી હતી એ સિવાય આવું અદ્ભુત સર્જન શક્ય ન હોય. - - -
માણસનું શરીર નાશવંત હોય છે પણ કેટલાક સદૂભાગી છૂળ શરીરે હાજર ન હોવા છતાં તેમનાં કાર્યોથી આપણી સાથે હમેશાં રહે છે. એવા - ૩ - - - ૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org