Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 268
________________ ઑલિવર ટ્વિસ્ટ ૨૫૧ મને ઢગલાબંધ શબ્દો નવા મળ્યા છે.” અર્થાત્ આવા સફળ અનુવાદોથી ભાષા અને સાહિત્યને પણ લાભ જ થાય છે. વળી આવા વિશ્વ-સાહિત્યના વાચનથી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો, વાચકની ‘સહ્રદયતા કે ભાવુકતા કે રસજ્ઞતા ઉપર પણ સારી અસર પડે છે. આ વાર્તાને આવકાર રૂપે ગુજરાતના બુઝર્ગ આગેવાન કાર્યકર શ્રી. કલ્યાણજી વિ૦ મહેતાએ ‘બે બેલ’ લખી આપ્યા છે. તેમાં તેમણે પેાતાની આગવી તળપદી રીતે આ વાર્તાનું પૃથક્કરણ કર્યું છે. તથા સાથે સાથે આપણા દેશના આઝાદી જંગના અણનમ અને શૂરા ત્રણસો ચોવીસ ગાંધીજીના બરકંદાજે'ને ભક્તિભાવે યાદ કર્યા છે. સત્યાગ્રહ ‘માંથી] સુબહેન પુ॰ છે॰ પટેલ 4 < ઑલિવર ટ્વિસ્ટ [ડિકન્સ કૃત નવલકથા : “ એક અનાથ બાળકની કહાણી”] સંપા॰ ગેાપાળદાસ પટેલ મરહૂમ ટૉલ્સ્ટૉયે જેને શેકસપિયરની પણ ઉપર અને પ્રથમ પંક્તિના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યા છે, તથા ગાંધીજીએ પણ ૧૯૩૬ના ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં, જેના નામનેા ઉલ્લેખ કરીને, જેની નવલકથાના સરળ સંક્ષેપાની માગણી કરેલી, એવા નામી લેખક ડિકન્સની (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦) મશહૂર નવલકથા ગુજરાતી ભાષા બાલતી પ્રજા સમક્ષ સરસ, સુઘડ અને સચિત્ર રીતે રજૂ કરીને પરિવાર સંસ્થાએ ઉમદા કામગીરી બજાવી છે. ક્રાઉન લગભગ બારસે પાન થાય તેવડી મૂળ વાર્તાને ત્રણસેાએક પાન જેટલી ટૂંકાવીને કરેલા આ સુંદર, સફળ અને લહેજતદાર ગુજરાતી સંક્ષેપ છે. ડિકન્સે વિકટોરિયન યુગની ભૂમિકામાં અનેક જાણીતી ચેટદાર નવલકથાએ લખી છે. આ ‘ઑલિવર ટ્વિસ્ટ’ (‘પિકવિક પેપર્સ ’ને નવલકથા ન ગણીએ તે) તેની નવલકથામાં પ્રથમ અને પ્રથમ કક્ષાની છે. આ વાર્તા ૧૮૩૭માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ડિકન્સની જેરદાર કલમમાંથી, ત્રણ દાયકા સુધી, મેાટી મેાટી દોઢેક ડઝન જેટલી નવલકથાઓના એકધારા ધાધ વહ્યા કર્યા છે. Jain Education International આ કથાના મુખ્ય સૂર સામાજિક ભંગારનું કારુણ્ય છે. ૧૯મા સૈકાના યુરેપિયન સમાજના ભંગારનું નિરૂપણ આ કથામાં અસરકાર ખૂબીભેર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402