________________
રાષ્ટ્રને નિળ રાખવાનું કાય
“ગુજ. યુનિ.ના શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ, તે વિચારને પચાવી આખું ગુજરાત ધમધમી ઊઠે તે રીતે રજૂ કરનાર તે મગનભાઈ દેસાઈ જ હતા. ગુજરાતના લાકો જાણી લે કે, મગનભાઈ દેસાઈ અને ગાપાળદાસ પટેલ અંગેજી અને બીજી વિદેશી ભાષાઓના પ્રેમી હતા, અને માતૃભાષા ગુજરાતીના ચાહક હતા. શ્રી. ગેાપાળદાસ પટેલે તા સંત-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યના ગુજરાતીમાં ધોધ વહેવડાવ્યો છે. આ બે ગાંધી-ભક્તોએ આવું પથ્ય સાહિત્ય આપણા માટે ઊભું કરી રાષ્ટ્રને નિર્મળ રાખવાનું કામ સાત્ત્વિક ધગશથી કર્યું છે. તે માટે ધન્યવાદ !
– વાસુદેવ મહેતા
રાષ્ટ્રને માદન
“રાષ્ટ્રીય કેળવણી, યુનિ. શિક્ષણ, લેાક શિક્ષણ, અધ્યાત્મ અને વિશ્વ સાહિત્ય જેવા કટોકટીના કહી શકાય તેવા પ્રશ્નો વિષે શ્રી, મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પટેલે પેાતાની આર્ષદૃષ્ટિથી ગુજરાત યુનિવ અને ગૂજરાત વિદ્યાપીઠ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા ગયા છે.”
ડૉ એમ. એન. દેસાઈ
.
વિશ્વના સાહિત્ય-સમ્રાટની ગુજરાતમાં પધરામણી
66
“ શ્રી. મગનભાઈ દેસાઈ તથા શ્રી. ગેાપાળદાસ પટેલે ધર્મ, કેળવણી અને ગાંધિયન તત્ત્વજ્ઞાન ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત ગોપાળદાસે સ્કૉટ, ડૂમા, ડિકન્સ હ્યુગેા અને ટૌલ્સ્ટૉય જેવા વિશ્વના સાહિત્યસમ્રાટોની ગુજરાતમાં પધરામણી કરાવીને અદ્દભુત કાર્ય કર્યું છે.
એસ. આર. ભટ્ટ
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org