________________
હૃગોની અમર કૃતિ– “લે મિરાન્ત ,
“વિકટર હ્યુગોની આ કથા – મિરાબ્લ”નું ખરું ઉદ્દઘાટન તે આજથી સો વર્ષ ઉપર થઈ ચૂક્યું છે. તે વખતે આખા યુરોપમાં જ્યાં જુઓ ત્યાં બધે ઇંગે વ્યાપી ગયો હતો. મિરાબ્લ’ એ માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓમાંની એક ગણાય છે. અપૂર્વ પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીની મહાકથાને કદમાં કાંઈક મોટો એ આ વિસ્તૃત સંક્ષેપ પરિવાર સંસ્થાએ બહાર પાડયો, તે માટે તેના સંપાદક અને પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. દારિદ્રનું મહાભારત કહેવાય એવી આ પાવકતમ કૃતિ વાંચવાથી આપણા હૃદયમાં દુઃખીને માટે સદૂભાવભરી સક્રિય સહાનુભૂતિ જન્મે છે.
ખરું સાહિત્ય તે મનુષ્યના હૃદય અને મગજ સુધી પહોંચી જઈને ઘમસાણ મચાવે છે. તે તે સીધું માનવહૃદયને ચેટિી જાય છે. સાહિત્યની સાચી શક્તિ પારખીને નહિ ચાલનાર ગમે તેવો કેળવણીકાર કે રાજકારણી હશે, તે પણ તેના ટાંગા ભાગી જશે. સામાન્ય શ્રમજીવીઓને સાહિત્યને ચટકો લગાડવો હોય તે તેમના કામકાજમાં અને જીવનમાં ચેતન અને બરકત આવે તે રીતનું સાહિત્ય પેદા કરવું જોઈએ.
“રાજ્ય અને રાષ્ટ્ર સામુદાયિક રીતે કાર્ય ન કરે, તે સમાજ છિન્નભિન્ન થઈ જાય. વ્યક્તિ અમુક ચાહે છે અને રાજય અમુક ચાહે છે, એ જ મોટી આંટી આપણા દેશમાં આજે છે અને વ્યક્તિની શક્તિ અને રાજ્યની શક્તિ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આપણો એક અંગ્રેજીનો ધૂળ જેવો પ્રશ્ન હજી ઉકેલી શક્યા નથી. પંદર વર્ષ થયાં ભાષાને, ખાવાને, પહેરવાને અને રહેઠાણને પ્રશ્ન ઉકેલી શકતા નથી. આપણી આ કેવી નેતાગીરી છે? કેવી પામરતા આવી ગઈ છે? ભાડૂતી વિચાર લઈને ચાલવાનું આ પ રણામ છે. આપણી પાસે જમીન હોય, પાણી હોય, માણસ હોય છતાં અનાજ ન થાય એવું તે આપણું અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર છે. ભારતનું બંધારણ ચૌદ વરસ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ તથા દરેક નાગરિકને રોજી આપવાનું ફરમાન કરે છે. સ્વરાજ સરકારોના ખ્યાલમાં આ
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org