________________
એક ઝલક
વૈભવ અને અર્વાચીન હિંદના ઉત્થાનને સમજવા રાગા મમોહન રાયથી riધીની – એ બે પુસ્તકો વાંચેલાં હોવાં જોઈએ.
શિક્ષણના વિષયમાં શ્રી. મગનભાઈનું લખાણ પ્રાસંગિક નોંધો, નિવેદને, વ્યાખ્યાન, ચોપાનિયાં, એમ અનેક પ્રકારનું છે. એમના વ્યવહારજીવનનું ક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે, એટલે શિક્ષણના પ્રશ્નો અંગે ચાલુ સજાગપણે તે તે પ્રસંગે પોતાના પ્રત્યાઘાત એ પ્રગટ કરતા રહ્યા જ છે. છેલ્લી વીશીના શિક્ષણવિષયક પ્રશ્નોનો ભવિષ્યમાં જે કોઈ અભ્યાસ કરવા પ્રેરાશે, તેને માટે શ્રી. મગનભાઈનાં શિક્ષણવિષયક લખાણ એક કીમતી ખાણરૂપ નીવડશે.
પ્રૌઢશિક્ષણ – લોકશિક્ષણની દષ્ટિએ શ્રી, મગનભાઈએ સવની જામો, સ્વરાન કરું છું જેવી પુસ્તિકાઓ લખી છે.
શ્રી. મગનભાઈની ભાષા સાહિત્ય વિષયક પ્રવૃત્તિ ચતુર્વિધ છે : સંપાદનપ્રવૃત્તિ, અનુવાદ-પ્રવૃત્તિ, પત્રકાર-પ્રવૃત્તિ અને જોડણી- તથા પરિભાષાવિષયક પ્રવૃત્તિ
સંપાદનેમાં એમણે, સદૂભાગે, પ્રેમાનંદની કૃતિઓ પસંદ કરી. વરવાનું મામેરું, સુદ્દામાવરિત અને નઠાવાન એ ત્રણેની શ્રદ્ધેય વાચના હસ્તપ્રતોની મદદથી એમણે તૈયાર કરી છે અને પાછળ ટિપ્પણ પણ આપ્યું છે. નઝીફાન એમની આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે એના અવકનમાં (સંસ્કૃતિ ડિસેં., 'પ૧) મેં એના આવકાર્ય રવરૂપની નોંધ લીધી હતી. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કાવ્યકૃતિનું હસ્તપ્રતોને આધારે કરેલું શ્રદ્ધય સંપાદન શ્રી. મગનભાઈની પહેલાં કોઈ સાહિત્યકારે કે સાક્ષરે આપ્યું ન હતું!
અનુવાદમાં સુવાની, નાન જેવા શીખ ધર્મના ગ્રંથે, તે માંની પ્રતિમા જેવી જીવનકથા, અથવા સ્ત્રી હટકે શું ? – જેવો કલાવિચારને ગ્રંથ, કે નેવિસ્ટ અને હાર્ફ જેવી નવલકથા અથવા તે વાતનો આવતી વાટનો પુરુષ જે તાવિક નિ ધ, – એમ વિવિધ પસંદગી જોવા મળે છે.
પત્રકાર તરીકેની એમની પ્રવૃત્તિ નવનીયન (પહેલાંનું શિક્ષણ અને સાહિ) માસિક દ્વારા ચાલે છે. બંધ થયેલાં સૂરિનન પાના, છેવટના તબક્કામાં, તેઓ તંત્રી હતા. ૧૯૫૬માં ન્યૂયોર્કમાં એક પ્રસિદ્ધ પત્રકારે રિઝન વિશે મને કહ્યું હતું, “એ સારી વસ્તુ છે, હું નિયમિત મેળવું છું.' ૧૯માં ગુજરાત સાહિત્ય સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે યોગ્ય રીતે એમની ચૂંટણી થઈ હતી. આ પ્રવૃત્તિ એમની મહત્ત્વની પ્રવૃત્તિ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org