________________
૧૧૫
શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા
सत्यमेव जयते नानृतम् । क्रियावानेव ब्रह्मविदां वरिष्ठः । नायमात्मा बलहीनेन लभ्यः । नायमात्मा प्रवचनेन लभ्यः ।
वाचं घेनुमुपासीत । એમણે મને જે કહ્યું, તેનું દહન મેં આટલાં ચારપાંચ સૂરામાં ! ઘટાવ્યું છે. અભિનંદન ગ્રંથમાંથી] “કુસુમાકર' શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા
શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા અત્યારે અહીં મારો ખ્યાલ શ્રી. મગનભાઈની વાડમયસેવાને ટૂંક પરિચય આપવાને છે.
- શ્રી. મગનભાઈનું પ્રથમ પુસ્તક સત્યાપ્રહની મીમાંસા ૧૯૩૩માં બહાર પડયું ત્યાર પછી એમની પાસેથી અનેક પુસ્તકે મળતાં રહ્યાં છે. ધર્મતત્વ, ઇતિહાસ, શિક્ષણ અને ભાષા-સાહિત્ય એમ વિવિધ વિષયો એમણે ખેડયા છે.
ધર્મતત્ત્વ અંગેના પુસ્તકોમાં યોગ અને ઉપનિષદો અંગેના સ્વાધ્યાય પ્રાચીન ધર્મસાધનાના પ્રકારોને અને ધર્મવિચારોને સમજવાનો પ્રયત્નરૂપ છે, તે સત્યાગ્રહની મીમાંસા આદિ અર્વાચીન સમયમાં પ્રગટેલી ધર્મસાધનાનું સ્વરૂપ સ્પષ્ટ કરવા યોજાયેલ છે. શ્રી. મગનભાઈની માનસ શક્તિઓનું સ્વાભાવિક ક્ષેત્ર કદાચ તત્વવિચાર છે. આપણે આશા રાખીએ કે એમની પરિણત શક્તિઓના ફળરૂપ ગાંધીવિચાર ઉપરનું પુસ્તક એમની પાસેથી આપણને મળશે.
ઇતિહાસનાં બે મહત્વનાં પુસ્તક શ્રી. મગનભાઈએ આપ્યાં છે તે હિંની એક વેપારી અને રાજા રામમોહન રાયથી જાંધીની. ઇતિહાસના વિષયના અધ્યાપકો પાસેથી ઇતિહાસનાં અધ્યયને મળે એમાં ઉરની વેપારાહી પ્રેરણારૂપ વનવું જોઈએ. રાણા રામમોહન રાયથી જાંધીની, વિગતવાર બયાન આપતો વિવરણગ્રંથ નથી, પણ લેખકે કહ્યું છે તેમ, “એક સમીક્ષા રૂપ છે. ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓમાં આ નાના પુસ્તકનો પ્રચાર થાય એ ઇચ્છા જેવું છે. મારા ખ્યાલ પ્રમાણે તે અત્યારના દરેક સુશિક્ષિત પ્રાચીન સાંસ્કૃતિક વારસો સમજવા માટે શ્રી. દર્શકનું ગાવળો વારસો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org