________________
એક ઝલક
to
બેવડી કરતાં ૧૭ રૂપિયા એક નકલની કિંમત પડે. એમ ગણતરી થઈ. શ્રી. રામલાલ પરીખે પાછા આવ્યા બાદ એક નકલના રૂ. ૨૦ ઠરાવી શરૂઆતનાં પાન છાપવા ઑર્ડર આપ્યા.
આમ મહેનતાણાની રકમ કોશની પડતર કિંમતમાં ઉમેરી લઈને કાશની વેચાણકિંમત નક્કી કરવામાં આવી હોવા છતાં, જ્યારે એ રકમ ચૂકવવાની આવી, ત્યારે શ્રી, રામલાલ પરીખે વિચિત્ર જવાબે વાળવા માંડયા. પહેલાં તો એમ જ કહ્યું કે, આ કામ તમે વ્યવસાયી ધારણે મહેનતાણાની અપેક્ષાએ સ્વીકાર્યું છે, એવું કર્યાં છે? તમે આ કામ માનદભાવે સ્વીકાર્યું છે, ‘એવી સમજથી એ કામ આપને સોંપવામાં આવેલું.' (તેમના પત્ર તા. ૯-૧૦–'૬૮)
શ્રી. મગનભાઈએ, જવાબમાં (તા. ૨૨-૧૧-'૬૮) જણાવ્યું કે, *તમે કાંઈક એવું સમજતા લાગે છે કે, (હું) સેવક હતા ત્યારનું મારે માથે બાકી કામ આ હતું, તે! તે પણ તમારી વાત ખોટી છે.... મારે માથે જૂનેથી ચાલુ હોય તેા તે કેવળ (વિદ્યાપીઠની જોડણી જેવું અનુભવીનું કામ કોઈ નવા બિન-અનુભવીને હાથે ચડતાં વણસે નહિ તે લેવાની) નૈતિક મારી ભાવનાથી જ, જેથી કરીને રાજીનામું આપતાં હૈં, તે કહેા તા, કરવાનું કહેલું. (અને નવી આવૃત્તિ તૈયાર કરવાનું કામ કાર્યવાહક સમિતિએ મને સાંપવાના ઠરાવ કર્યો,) તે ઠરાવમાં પણ તમે “માનદ” કે એવું કર્યાં કશું જ લખ્યું છે? કેમકે, પ્રકાશન પેટે મહેનતાણાનું ખર્ચ ચડાવવાના સામાન્ય નિયમ જ વિદ્યાપીઠના છે અને તે કાર્યાલય કરી લે છે... પ્રકાશન-ખર્ચના હિસાબમાં પણ તે ઉધાર પડાય જ છે....'
શ્રી. મગનભાઈએ સદરહુ પત્રમાં જ શરૂઆતમાં જણાવ્યું હતું કે, · કિંમત નક્કી કરવામાં પ્રેસ-બિલ ઉપરાંત મહેનતાણું મુખ્ય બાબત છે. ઉપરાંત રૉયલ્ટી, બુકસેલર કમિશન ઇ∞. તેમાંની મહેનતાણાની બાબત જો કાર્યવાહક સમિતિ (ઠરાવ કરે તેના) પર બાકી રહે એવું તમે માનતા હો, તે તમે તે માટે થોભ્યા નથી; અને જે (એ આવૃત્તિ સંપાદન કરવાનું એ કામ) મારું માનદ કામ હશે (એવું તમે) માનતા હતા, તે તે આધારે તમારે રૂ. ૨૦ નહીં, પણ રૂ. ૧૫-૧૬ જેટલી જ કિંમત મૂકવી પડે. તમે જે કિંમત મૂકી તે તા. શ્રી. શાંતિલાલ ગાંધીએ જે યોગ્ય ગણાય એમ સમજી લીધી, તે રૂ. ૨૦ મૂકી છે. આ બધું વિચારતાં તમે જે બધી વાતો લખા છેા, તેથી દુ:ખ થાય
www.
"3
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org