________________
એક ઝલક તેમ છતાં આશ્રમનાં મહાવ્રતના પાલનમાં મારા જેવા નવા જોડાનાર આશ્રમીએ કરતાં તેઓ કયાંક ઊંચે ચડી ગયા હતા.
અધ્યાપક મંડળમાં સૌથી ઓછો પગાર માસિક ચાલીસ રૂપિયા મગનભાઈ લેતા હતા. પણ અપરિગ્રહની મીમાંસાની ઘરેડમાં તેઓ કદી નહોતા પડતા.
મગનભાઈ મોટા કેળવણીકાર ને સાક્ષર છે. પણ તેમનાં પત્ની ડાહીબહેન આશ્રમમાં આવ્યાં ત્યારે સાવ અભણ હતાં. એક, બગડો ય કક્કો ડાહીબહેન આશ્રમમાં આવ્યા પછી થોડું ઘણું શીખ્યાં હતાં.
મગનભાઈને તે જુવાનીના જમાનામાં ડાહીબહેન સાથે વાર્તાવિવેદ કરતા અમે કદી જોયા નહોતા. મગનભાઈ બ્રહ્મચર્યવ્રત-પાલનના કટ્ટર આગ્રહી હતા.
સામાન્ય રસોડામાં જમવાને મગનભાઈને ઉમળકો નાતે આવતે; છતાં મસાલાવાળા શાક કઢી કે દાળભાતના મગનભાઈ રસિયા નહોતા. દહાડાના દહાડા સુધી મગનભાઈ દૂધ રોટી ને પાકાં ટમેટા પર આનંદપૂર્વક રહેતા હતા.
વ્રતનું પારાયણ તેઓ કરતા નહી પણ આશ્રમ-વનું આચરણ તેમને સ્વાભાવિક થઈ પડયું હતું. અગર કહે, આશ્રમનાં વૃતે માટેનું સાહજિક વલણ હોવાથી જ મગનભાઈએ ઍલિફન્સ્ટન કૉલેજની ફર્સ્ટ કલાસ કારકિદીને તિલાંજલિ આપી, અસહકારને અપનાવ્યો હતે.
આશ્રમની રાષ્ટ્રીય શાળામાં તે વખતે ભણતરની ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ ગણ્યાગાંઠયા હતા; પણ એકલા ને અટૂલા રહેવા ટેવાયેલા મગનભાઈ પાસે નાના નાના વિદ્યાથી સવારસાંજ ઘેરાયેલા હું જોતો હતો. કારણ કે અમે
ટેરાંઓ તો અધ્યાપકે ને વિદ્યાથીઓએ આશ્રામજીવન કેમ ગાળવું તેની નીતિ-સ્મૃતિઓ ઘડતા; પણ તેને અમલ મગનભાઈ હેસિપૂર્વક શિસ્તબદ્ધ કરતા હતા.
આશ્રમ કે શાળાના ચોગાનની મહાસફાઈ કરવાની હોય, પાયખાનાં શાસ્ત્રીય રીતે સાફ કરવાનાં હેય, મેટા પુસ્તકાલયનાં પુસ્તકે વ્યવસ્થિત ને કમબદ્ધ ગોઠવવાનાં હોય, રાષ્ટ્રીય ઉત્સવ ઉજવવા માટે વિદ્યાર્થીઓને સંવાદ છે નાટમાં તૈયાર કરવાના હોય, ચાર-છારાના ત્રાસમાંથી બચવા મધરાતે ચકી કરવા નીકળવાનું હોય, કે છોકરાઓમાં વ્યાયામ હવનન ખાખોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org