________________
४८
उपासक्दशास्त्र वृत्तान्तोऽसौ । ततश्च तदानीमकस्मात् “यदि काचित्पतित्रता भीलवती योपिढाममुत्रेण कृपात्तितउनाऽप आहत्य स्पाट सिन्चेत्तदैतदुद्घाटःस्यान्नेतरथे-"त्यारा शवायुदचरत् , ता निशम्य तथाऽऽचरित समागतासु सतीम्मन्यासु रहीषु निष्फलासु सुभदा श्वश्रू भार्थयत-'मातरहमेतज्जलमपहर्गमाशापनीया' इति, श्वश्र्वा च'मा क्लति मुहुरस्मारमुज्ज्वल कुल-मिति प्रत्यषिध्यत ।
तदनु शीलमहिम्ना-'शीलपालिनि! मतिनते ! मुभद्रे ! भद्र ते भूया,-दपहर त्व तथा जलमभिपिच्य चौद्घाटय कपाट'-मित्यागशवच अत्ता सा तथाऽऽम मूनसनद्वतितउना कृपाजलमादाय यदेव पाटममिपिपेच तदैव द्वारत्रयमुदघाटि! पाम भी कानोकान खबर पहुँची । उसी समय आकाशवाणी हुई" यदि कोई पतिव्रता, शीलवती स्त्री कच्चे धागेसे चालनीमे पानी निकाल कर सीचे तो फाटक खुल सकते है अन्वया नहीं।" आकाशवाणी सुन कर अपनेको सती समझने वाली बटुतेरी ओरते आई, मगर सब निष्फल हुई। तय सुभद्राने अपनी साससे जल निकाल कर फाटक सीचने की आज्ञा मागी । सास बोली- हमारे पवित्र कुलको फिर कलक न लगा' और रोक दिया। - इसके बाद शीलके प्रभावसे फिर यह आकाशवाणी हुई- " हे शोलवती पतिता सुभद्रातृ जल खींच और सीचकर फाटक खोल ।" इस आकाशवाणीको सुनकर सुभद्राने कच्चे धागेमें बंधी हुई चालनीसे जल निकालकर ज्याही फाटक पर छिडका त्याही नगरके तीन द्वार खुल गए। એ વખતે આકાશવાણી થઈ ને કઈ પતિવ્રતા શીલવતી સ્ત્રી કાચા સૂતરના તાત gશી ચાળણીમાં પાણી કાઢીને નીચે તે દરવાજો ઉઘડી શકશે, અ યથા નહી આકાશવાણી સાંભળીને પિતાને સતી સમજનારી અનેક સ્ત્રિઓ આવી પણ બધી નિષ્ફળ થઈ, ત્યારે સુભદ્રાએ સાસુ પાસે આજ્ઞા માગી કે “મને કુવામાથી જળ કાઢીને દર વાજા પર છાટવા દો” સાસુ બેલી અમારા પવિત્ર કુળને ફરીથી કલક ન લગાડ” અને તેણે સુભદ્રાને જવા ન દીધી
ત્યારબાદ શીલના પ્રભાવથી ફરીથી એવી આકાશવાણી થઈ કે “હે શીલવતી પતિવ્રતા સુભદ્રા ! તુ જળ ખેચીને દરવાજાને છાટ !” બા આકાશવાણી સાંભળીને સુભદ્રાએ કાચા સૂતરે બાલી ચાળણુથી કુવામાથી જળ કાઢ્યું અને જ્યાં તેણે તે જળ દરવાજા પર છાયુ ત્યા તે સહસા નગરના ત્રણ દરવાજા ઉઘડી ગયા !