________________
१३२
उपासकदशास्त्रे
2
पृथिव्यादे' प्रत्येक चैतन्यानुपलब्धेस्तत्समुदायेऽपि तदनुपलम्भ एवेति त्रिपरीत दृष्टान्तस्यापि प्रत्यक्षत उपलम्भात्तथाहि - एकस्तिलस्तैलदाने समर्थस्तस्समुदायश्व खारीशतपरिमितोपि समर्धएवेति प्रत्येकमपि पृथिव्यादौ सदैव निगूढ चैतन्य समुदाये कल्प्यते ' प्रत्येकानतिरिक्तः समुदायः' इति न्यायादिति नास्तिकाः " - तदज्ञान विजृम्भितमानम् दृष्टान्त - दार्शन्ति क्यों पम्यात चैतन्यस्य पृथिव्यादिभूतपञ्चक धर्मत्वे मृतशरीरेऽपि तदुपलम्भमसङ्गाङ्गतत्वस्य तत्रापि तदवस्थत्वात् प्रत्युत मृतश रीरदृष्टान्तेन पृथिव्यादौ चैतन्यानुपल येरेव द्रढी यस्तमत्वात्, यदि स्यादुपलभ्येत अलग अलग पृथ्वी आदि भूतों में चैतन्य उपलब्ध नहीं होता तो उनके समुदायमे भी वह उपलब्ध नहीं हो सकता ।" यह कथन भी ठीक नहीं है, क्योंकि इससे विपरीत दृष्टान्त भी प्रत्यक्ष से देखा जाता है, वह इस प्रकार कि जैसे एक तिलमें तेल देनेकी शक्ति है, अतएव उसके समुदाय सौ खारीमें भी तेल देनेकी शक्ति है । इसीप्रकार प्रत्येक पृथ्वी आदि भूतमें चैतन्य अव्यक्त रूपसे मौजूद रहता है, वही (चैतन्य) उनके समुदायमे व्यक्त हो जाता है, ऐसी हमारी मान्यता है ।
यह are afrain ज्ञानका फल है। क्योकि दृष्टान्त और दान्तिक की समानता नही है। यदि चैतन्यको पृथिवी आदि पाच भूतोका धर्म मान लिया जाय तो मृतशरीर (मुद्दे) मे भी चैतन्य मानना पडेगा, क्योंकि शव (मृतक ) मे भी भूतोंके गुण विद्यमान रहते हैं, लेकिन इससे सर्वथा विपरीत, मृतशरीर के दृष्टान्तसे पृथिवी आदिमें चैतन्यकी गैरमौजूदगीका ही निश्चय होता है। यदि मृतशरीर में चैतन्य होता
છે, તે ન્યાયે તે અલગ અલગ પૃથ્વી આદિ ભૂતેમા ચૈતન્ય ઉપલબ્ધ થતુ નથી, તે તેના સમૂહમા પણ એ ઉપલબ્ધ થઈ શકતુ નથી,” આ કથન પણ ખરાખર નથી, કારણુકે એથી વિપરીત દૃષ્ટાન્ત પણ પ્રત્યક્ષ જોવામા આવે છે, તે એ પ્રમાણે કે જેમ એક તલમા તેલ આપવાની શક્તિ છે તેથી તેના સા ખાડીના સમૂહમા પણ તેલ આપવાની શકિત છે, તે પ્રમાણે પ્રત્યેક પૃથ્વી આદિ ભૂતમા ચૈતન્ય અવ્યક્તરૂપે ભજ્જૂદ રહે છે એજ (ચતન્ય) એના સમૂહમાં વ્યકત થઇ જાય છે એવી અમારી માન્યતા આ કથન નાસ્તિકાના આજ્ઞાનનુ ફળ છે, કારણ કે દૃષ્ટાન્ત અને દાર્ભ્રાન્તિકની સમાનતા નથી ને ચતન્યને પૃથિવી આ પાચ ભૂતના ધર્મ માનવામા આવે તે મૃત શરીર (મુદ્દા)મા પણ ચૈતન્ય માનવુ પડશે, કાણુ કે મુડદામાં પણ ભૂત 1 ગુજ વિદ્યમાન હૈાય છે, પરતુ એથી સર્વથા વિપરીત, મુડદાના દૃષ્ટાન્તથી પૃથ્વી આદિમા ચૈતન્યની ખીનમેન્જીદગીના જ નિશ્ચય થાય છે જે મુડદામા નૌતન્ય હાય તે અવશ્ય