Book Title: Upasakdashangasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 636
________________ ५३० उपासकदशासूत्रे राज्य प्रजोभय-हिताय सुनीति-धारा , सञ्चाल्य दीनजन-गोकुलरक्षणेन । ख्याति गत. प्रथितभारतपूर्वभावो, यो मेदपाट-नरपालकृपैकपात्रम् ॥११॥ ( आर्या ) पृथ्वीराजजितनयो, साहवलालश्च मेघराजश्च । ज्येष्ठ साहवलालजि, राजीव धर्मतत्पर समभूत् ॥१२॥ (इन्द्रवज्रा भेदो वाणीच्छन्दः) शीलव्रतस्कन्धयुतो निशासु, चतुर्विधाहारविवर्जकश्च । कालद्वयाऽवश्यककृत्प्रभूत, सामायिक. साधुनिवद्धभाव ॥१३॥ कोठारि राज्य और प्रजा दोनोंके हितके लिए सुनीतिकी धाराएँ (न्याय का प्रवाह और अच्छे कानूनीकी दफाऍ) चालू करके प्रसिद्धिको प्राप्त हुए। मेवाड-महाराणाके ये अद्वितीय कृपापात्र है। इन्होंने भारतक प्राचीन रीति-रिवाजोंको प्रसिद्ध कर दिये हैं ॥११॥ __ पृथ्वीराजजी के साबलालजी और मेघराजजी ये दो पुत्र हैं। इनमे बडे पुत्र माहयलालजी जीवन- पर्यन्त धर्ममें तत्पर रहे ॥ १२॥ शील व्रतके खधसे युक्त, रात्रिमे चारो प्रकारके आहारका परिहार करनेवाला प्रात -साय दोनों समय आवश्यक (प्रतिक्रमण) और बहुतसी सामायिक करने वाले, साधुओंके प्रति मतत सद्भावना रखनेवाले ॥ १३ ॥ खेमએ બલવ તસિહજી કોઠારી રાજ્ય અને પ્રજા–બેઉના હિતને માટે સુનીતિના ધારાઓ (ન્યાયનો પ્રવાહ અને સારા કાયદા કાનની ચાલુ કરીને પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા મેવાડ મહારાણાના એ અદ્વિતીય કૃપાપાત્ર છે એમણે ભારતના પ્રાચીન શત રીવાજોને પ્રસિદ્ધ કર્યા છે (૧૧) પૃથ્વીરાજજીના સાહબલાલજી અને મેઘરાજજી એ બે પુત્ર છે એમાં મેટા પુત્ર સાહબલાલજી જીવન પર્યંત ધર્મમા તત્પર રહયા હતા (૧૨) શીલવ્રતના ધથી યુકત રાત્રિમાં ચારે પ્રકારના આકારને પરિહાર કરવા વાળા, પ્રાત - માય બેઉ સમયે આવશ્યક પ્રતિક્રમણ અને ઘણું સામાયિક કરવાવાળા, સાધુઓને ઉપર સર્વદા સદ્ભાવના રાખવાવાળા (૧૩) પેમેરા (ખીવસ) કુળરૂપ કમળને માટે મુર્યો

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638