________________
-
-
४०६
उपासकदशास्त्रे निरपराधमात्रविपयकत्वादोति चेन्न, अनेन चुलनीपित्रा सापराधनिरपराधोभयवि पयकवतस्याङ्गीकरणात् । भग्नपोपधारिचलितचित्तत्वाटेव । एतस्येति अत्र 'विषये' इत्यस्य शेप ,यद्वा 'प्राकृतत्वाद् द्वितीयाथै पष्ठी- एतत्स्थान'-मित्यर्थः,आलोचयदेवने जो जो किया सो सर सोचने लगा। फिर मेरे शरीरको मांस लोहसे सीचा, बाद मेरे मझले लडकेको लाया यावत् मेरे शरीरको मांस और लोहसे सींचा, फिर मेरे छोटे लडकेको घरसे ले आया यावत् खूनसे मेरे शरीरको सींचा। इतने पर भी इसे सन्तोष नहीं हुआ, अब यह जो मेरी देवता और गुरु स्वरूप जननी, मेरे लिए कठोरसे कठोर कष्ट सहने वाली माता भद्रा सार्थवाही है उसे भी घरसे लाकर मेरे सामने मार डालना चाहता है, अब इस पुरुषको पकड लेनाही अच्छाह।" ऐसा विचार कर वह उठा किन्तु वह देवता आकाशमें उछल गया, चुलनीपिताने एक खभा पकड़ लिया और जोर जोर से चिल्लाया ॥ १३७॥ भद्रा सार्थवाहीने उस चिल्लाहटको सुन कर समन कर जिस ओर चुलनीपिता आवक था उसी ओर आई और आकर चुलनीपिता श्रावकसे बोली-"वेटा ! तुम ऐसे जोर जोरसे क्यों चिल्लाए " ॥१३८॥ चुलनीपिता श्रावक अपनी माता भद्रा सार्थवाहीसे कहने लगा-"ह मा! न जाने कौन पुरुष क्रोधित होकर एक बड़ी नीली तलवार लेकर मुझसे बोला-" हे चुलनीपिता श्रावक ! अनिष्टके कामी ! यदि शीला दिका त्याग न करेगा तो यावत् मार डालूंगा" ५३९॥ उसके ऐसा પ્રમાણે દેવે જે જે કર્યું તે બધુ તે વિચારવા લાગ્યા પછી મારા શરીર પર માસલેહ છાટયા, તે પછી મારા વચેટ પુત્રને તે લાવ્યો યાવત્ મારા શરીર પર માસ અને લેહ છાયા, તે પછી મારા નાના પુત્રને ઘેરથી લાવી ચાવત લેહી મારા શરીર છાયું એટલાથી પણ તેને સ તેષ ન થયે હવે તે મારી દેવતાસ્વરૂપ અને રસ જનના, મારે માટે કઠેરમાં કઠેર કષ્ટ સહન કરનારી માતા ભદ્રા સાર્થવાહી છે તેને પણ ઘેરથી લાવી મારી સમીપે મારી નાખવા ઈચ્છે છે, હવે મારે એ પુરૂષને પકડી લે એજ ઠીક છે” . એમ વિચાર કરીને તે ઉઠ, પરંતુ તે દેવતા આકાશમાં ઉડી ગયે, ચુલની પિતાએ એક થાભલાને પકડી લીધે અને જોરથી ચીસ નાખી (૧૩) ભદ્રા સાર્થવાહી એ ચીસ સાભળી સમજીને જે બાજુએ ચુલનીતિ શ્રાવક હતા તે બાજુએ આવી અને ચુલની પિતા શ્રાવકને કહેવા લાગી “બેટા તે એમ જોરથી કેમ ચીસ શાહ ૧૦ ૧૧) ચુલની પિતા શ્રાવક પિતાની માતા ભદ્રા સાર્થવાહીને કહેવા લાગ્યા
હે મા શી ખબર, કેઈ પુરૂષ કોધિત થઈને એક મેટી નીલી તલ્હાર લઈને મને કહેવા લાગે છે ચુલની પિતા શ્રાવક! અનિષ્ટના કામી જે તે શીલાદિને ત્યાગ નહિ કરે તે યાવત મારી નાખીશ.” (૧૩૯) તેના એવા કથનથી હું ભયભીત ન થતા