Book Title: Upasakdashangasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 546
________________ ४४८ उपासकशास्त्रे वानित्येवमभिलपितः सविधिसस्तुतो चा, पूजितः मनोवाकायेराहतः । एतदेव मुस्पष्ट व्याचष्टे-सदेवेति-सदेवमनुजारस्येत्या कर्तरि पष्ठी, जातिविवक्षया चैकवचन,ततश्च देवमनुनासुरसहितैसिभिलॊकरित्यर्थः, अर्चनीया अष्टादशदोषरा हित्येन प्रमाणनीयः, यद्वा यथोचितपचनपतिपत्या पूजनीयः, वन्दनीय स्तवनी योऽभिवादनीयो वा, सत्करणीयः भत्त्याऽऽदरणीयः, सम्माननीया अभ्युस्था नादिना सम्मानकरणयोग्यः । कल्याणमित्यादि (यत)कल्याण-कल्याणस्वरूपः, मङ्गल मङ्गलस्वरूप दैवत देवस्वरूपः, चैत्य =केवलज्ञानवान् (अत') पर्युपास नीयः सर्वतोभावेन सेवनीयः । तथ्येति-तथ्यानाम् अवश्यम्भाविसत्फलवता कर्मणा देशनादिरूपाणा क्रियाणासम्पदा-समृद्धचा मम्प्रयुक्त. सयुक्तः। तमिति तम् पूर्वोक्तविशेषणविशिष्ट भगवन्तम्, तदिति छायापक्षे तु तत्-तस्मात् । प्रातिहारिकेण-प्रत्यर्पणीयेन ॥१८५-१८७ ॥ आदर किये हुए, अर्थात् देव मनुष्य और असुरोके अर्चनीय-'अठारह दोपोंसे रहित हैं। इस प्रकार विश्वसनीय, अथवा यथोचित वाक्यरचना द्वारा पूजनीय, वन्दनीय, सत्कार करने योग्य, सन्मान करने योग्य, कल्याणमय, मगलमय, देव स्वरूप, केवल ज्ञानवान् यावत् पयुपासना करने योग्य, अवश्यम्भावी सत्फलवाली देशना आदि क्रियाओंकी समृद्धिसे युक्त महामान यहा कल पधारेगे, सो तुम उनको वन्दना करना यावत् उनकी पर्युपासना करना । पडिहारे (पीछा लिये दिये जानेवाले) पीठ, फलक, शग्या, सस्तारक आदिके लिए उपनिमन्त्रणा (विनति) करना।" देबने दूसरी घार और तीसरी बार भी यही बात कही। कहकर जिधरसे आया था उधर ही लौट गया ॥१८७।। १ मत मारो, ऐसा उपदेश देनेवाले माहन कहलाते है । महान् माहनको ___महामाहन कहते हैं। ધ્યાન કરે છે, જેની વિધિપૂર્વક સ્તુતિ કરે છે, મન, વચન કાયાએ કરીને જેને આદર કરે છે તેવા, અથોત દેવ, મનુષ્ય અને અસુરોના અર્ચનીય– “અઢારે દાષાથી રહિત છે એ પ્રકારે વિશ્વાસનીય અથવા યથેચિત વાકયરચનાદ્વારા પૂજનીય, વદનીય, સતકાર કરવા ગ્ય, સન્માન કરવા યોગ્ય, કલ્યાણમય, મ ગળમય, દેવ સ્વરૂપ, કેવળ જ્ઞાનવાનું યાવત પપાસના કરવા ગ્ય, અવશ્ય ભાથી સલ્ફળવાળી દેશને આદિ ક્રિયાઓની સમૃદ્ધિથી યુક્ત મહામહન અહી કાલે પધારશે, માટે તુ એમને વદના કરજે યાવત એમની પર્યું પાસના કરજે પડિહારા (પાછા લઈ દઈ શકાય એવા પીઠ, ફલકા, શવ્યા, સસ્તા૨ક આદિને માટે ઉપનિમ ત્રણા (વિનતિ) કવર દેવે બીજીવાર અને ત્રીજીવાર પણ એ જ વાત કહી કહીને જ્યાંથી તે આવ્યો હતો ત્યાં તે ચાલ્યા ગયે (૧૮૭) મા મારે' એ ઉપદેશ આપનારા ભાઇન કહેવાય છે મહાન માહનને મહામહને કહે છે

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638