________________
३५८
उपासक दशा सूत्रे भगवान महावीर थे वहाँ गये । जाकर श्रमण भगवान महावीरके समीप बैठ कर गमनागमनका प्रतिक्रमण किया, प्रतिक्रमण करके एष णीय और अनेपणीयकी अलोचना की । आलोचना करके भक्त पान दिग्वलाया और दिखला कर श्रमण भगवान् महावीरको वन्दना की, नमस्कार किया, वन्दना नमस्कार करके कहने लगे-" भगवान्! मैं आपकी आज्ञा प्राप्त करके - ( इत्यादि गौतमने सारा वृत्तान्त कहा शक्ति, कांक्षित और चिचिकित्सायुक्त होने तक ) मैं आनन्द श्रावक के यहाँ से निकला । निकल कर यहाँ शीघ्र आया हूँ । भगवन् ! उस स्थानकी आलोचना आनन्दको करनी चाहिए या मुझे ?" " गौतम !" इस आमन्त्रणसे श्रमण भगवान् महावीरने गौतमसे कहा - " हे गौतम! तुम्ही उस स्थानके विषय मे आलोचना करो यावत तप कर्म स्वीकार करो, और इसके लिए आनन्द श्रावकको खमाओ " ॥ ८६ ॥ गौतमने "तहत्ति " कहकर श्रमण भगवान् महावीरका कथन विनयके साथ स्वीकार किया, स्वीकार करके उस स्थानकी आलोचना की गावत् तप *र्म स्वीकार किया और इस बात के लिए आनन्द श्रावकको खमाया ॥८७॥
"
इसके बाद श्रमण भगवान् महावीर किसी दूसरे समय देशों देशो में विचर रहे थे ॥ ८८ ॥ तब आनन्द श्रावक बहुतसे शील व्रत आदिसे आत्माको भावित ( सस्कारयुक्त) करके, वीस वर्ष पर्यन्त श्रावकपना કૃતિપલાશ ચૈત્ય તથા શ્રમણુ ભગવાન મહાવીર હતા તે ખાજુએ ગયા પછી ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરની સમીપે એસીને ગમનાગમનનુ પ્રતિક્રમણ કર્યું, અને એષણીય તથા અનમેષણીયની આલેાચના કરી આલેચના કરીને ભકતપાન બતાવ્યા અને શ્રમણુ ભગવાન મહાવીરને વદના-નમસ્કાર કરી કહેવા લાગ્યા ભગવન! હું આપની આજ્ઞા લઈને (ઇત્યાદિ ગૌતમે બધે વૃત્તાન્ત કહ્યો-શક્તિ, કાશ્ચિંત અને વિચિકિત્સાયુકત થવા સુધીના ) હું માનદ શ્રાવકની પાસેથી નીકળીને શીઘ્ર અહીં માન્ચે છુ ભગવન! એ સ્થાનની આલેચના આનદે કરવી જોઇએ કે મારે ?” " गौतम " એવા આમ ત્રણે કરીને શ્રમણ ભગવાન મહાવી? ગૌતમને કહ્યુ “હું ગૌતમ ! તમે એ સ્થાનની આલેચના કરા યાવત તપક સ્વીકારી, અને તેને માટે માનદ શ્રાવકને ખમાવે * (૮૬) ગૌતમે ઃ તહત્તિ ” કહીને શ્રમણ્ ભગવાન મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને એ સ્થાનની આલેચના કરી ચાવત તપકમ સ્વીકાર્યું અને એ વાતને માટે આનદ શ્રાવકને ખમાગ્યે (૮૭) ત્યારબાદ શ્રમણુ ભગવાન મહાવીર કેઇ ખીજે સમયે દેશ વિચરી રહ્યા હતા (૮૮) તે વખતે આનદ શ્રાવક શીલવ્રત આદિથી (સસ્કારયુકત) કરીને, વીસ વર્ષ સુધી શ્રાવકપણુ પાળીને,
આત્માને ભાવિત શ્રાવકની અગીઆર