________________
-
-
अगारसञ्जीवनी टीका अ० १ ० १ चम्पानगरीवर्णनम्
अयऽऽकाशवाचा शासनदेव्याऽभ्यधायि- या काचित्सुभद्रातोऽन्यासती वर्तते तयाऽवशिष्ट द्वारमुद्घाटनीय-'मिति, किन्तु सुभद्रामन्तरेण न कयाचिदितरया कपाटमुद्घाटयितुमशक्यत, ततो-'धन्याऽसि प्रतियते । शीलशालिनि ! भद्रकरि ! सुभद्रे !' इत्यादिभि निमिर्गगनमण्डलममण्डि । देवैश्च शीलमहिमैवमगीयत
(मालिनी) "कुणमि दुयमकम्हा मील ! मप्प सुमाल,
विमममियमग्गि सीयल सीहमेण । अलमहियगिराए ज तवाल गाण,
मिरणिहिअणिएमा णिचमग्गे वयपि ॥" इति । " करोपि द्रुतमरस्मात् शील! सर्प सुमालाम् ।
विपममृतमथानि शीतल सिंहमेणम् ॥ अलग्गविगिरा यत्तवाऽऽलम्पकाना,
शिरोनिहितनिदेशा नित्यमग्रे उयमपि ॥” इतिच्छाया । पश्चात् शासन-देवीने आकाशवाणीमे फिर कहा-" सुभद्रा के सिवाय और कोई सती हो तो वह चौथा दरवाजा खोले।" लेकिन सुभद्राके अतिरिक्त एक भी स्त्री दरवाजा न ग्वोल सकी। तब-"हे सुभद्रा' हे शीलवती पतिव्रता तु वन्य है। धन्य है। की ध्वनिसे
आकाश-मडल गूज उठा । देवताओने शीलकी इस प्रकार स्तुति की___ "हे शील! तुम अनायास ही सर्पको माला, विपको अमृत, अग्निको गीतल और शेरको हरिण बना देते हो। अधिक क्या कहे जो तुम्हारा आलान लेते है उनकी आज्ञा हम लोग (देवता) भी शिरोधार्य करते है।"
પછી શાસનદેવીએ આકાશવાણીમાં ફરીથી કહ્યું “સુભદ્રા સિવાય બીજી કઈ સતી હોય તે તે ચે દરવાજો ઉઘાડે” પર તુ સુદ્રા સિવાય એક પણ સ્ત્રી દર વાજે ન ઉઘાડી શકી ત્યારે “હે સુ હા ! હે શીલવતી પતિવ્રતા ! તને ધન્ય છે, ધન્ય છે ! એવા ધ્વનિથી આકાશમ ડળ ગુજી ઉઠયુ દેવતાઓએ શીલની સ્તુતી આ પ્રમાણે કરી –
હે શીલ ! તુ અનાયાસે જ સપને મળા, વિષને અમૃત, અગ્નિને શીતલ અને સિંહને હરિણ બનાવી દે છે વધારે શું કહીએ ? જેઓ તારુ આલ બન લે છે તેમની આજ્ઞા અમે લેરી (દેવતાઓ) પણ શિરોધાર્ય કરીએ છીએ