________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ स ११ धर्मकथाचाकिमतवि १३१
___ चार्वाक-नास्तिक मनविचार। चाक-यत्तु-"विलक्षणधर्मार्णा नानौपधीनामेकन मेलनेन विलक्षणगुणोत्पत्तिबद्, यद्वा दकिंगोमयादिसमुदायामिष्ठादचेतनाचेतनो वृश्चिकादिरिक,धातकीपुप्पगुडजलादिसमुदायान्मद्यादिनच्च पृथिव्यादिभूतपञ्चकानीवश्चेतनपर्यायः प्रतिशरीरमभिनवोऽभिनवो जायत एष, नतु-एको जीयो जन्मभेदेन नानाशरीरमावि शति,न च वाच्यम्-'येपामपयवे शक्ति म्ति तेपा समुदायेऽपि सा न,यथैका सिक ता तैलदानाऽसमर्थति कृत्वा तत्समुदाय खारीसहस्रपरिमितोप्यसमर्थ' मिति न्यायेन
चार्वाक-(नास्तिक) मत-विचार । चार्वाकजैसे भिन्न भिन्न गुणवाली अनेक ओपधियोको इकट्ठा कर देनेसे एक विलक्षण ही गुण उत्पन्न हो जाता है, अथवा जमीन पर पड़े हुए दही और गोचर आदिके अचेतन समूहसे चेतन-निच्छ आदि की उत्पत्ति हो जाती है, अथवा धातकी पुष्प, गुड और जल आदिके सयोगसे मद्य बन जाता है, वैसे ही पृ. वी, जल, अग्नि, वायु और आकाश हन पाच भूतोसे प्रत्येक शरीरमे नया नया चेतन पर्याय (चैतन्य) उत्पन्न हो जाता है, किन्तु एकही आत्मा नाना शरीरोंमें नहीं प्रवेश करता है।
तथा-"जिन पदार्थोके एक अवयवमे जो शक्ति नहीं होती वह शक्ति उन्हे मिलाने पर भी उत्पन्न नहीं हो सकती। जैसे वालूके एक कणमे तेल देने की शक्ति नहीं है, इस कारण उसका समूह हजार खारी भी तेल देने में असमर्थ ही है । इस न्यायसे जब कि
या (नारित) मत-पियार ચાર્વાક-જેમ ભિન્ન ભિન્ન ગુણવાળી અનેક ઔષધિઓને એકઠી કરવાથી એક વિલક્ષણ જ ગુણ ઉત્પન્ન થાય છે, અથવા જમીન પર પડેલા દહી અને છાનું આદિન અચેતન સમૂહથી ચેતન–વી છી આદિની ઉત્પત્તિ થાય છે, અથવા ધાતકીપુષ્પ ગોળ અને જળ આદિના સગથી મદ્ય-દારૂ બને છે, તેમજ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાચ ભૂતેથી પ્રત્યેક શરીરમાં નવા નવા ચેતનપર્યાય ચેનન્ય) ઉત્પન્ન થાય છે, પરંતુ એક જ આભા જૂદા જૂદા શરીરમાં પ્રવેશ કરતો નથી
તેમજ, “જે પદાર્થોના એક અવયવમાં જે શક્તિ નથી હોતી, તે શકિત એમના મિશ્રણથી પણ ઉત્પ ન નથી થઈ શકતી જેમ વેળુના એક કણમાં તેલ આપવાની શક્તિ નથી, તેથી વેળુની હજાર પાડીને સમૂહ પણ તેલ આપવા અસમર્થ