________________
વાતને તેડ કાઢવો પડ્યો તે બધું શ્રી માલવણિયાએ જાતે ફૂર્તિથી કર્યું છે. અમારા બન્નેની વચ્ચે જે સબંધ છે તે આભાર માનવાને માટે પ્રેરણા નથી આપતા. છતાં પણ હું એ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે જિજ્ઞાસુ પાઠક વસ્તુસ્થિતિ જાણી શકે.
આ વર્ષની ઉનાળાની રજાઓમાં શ્રી માલવણિયા ખાસ કરીને અમદાવાદ એટલા માટે આવ્યા કે હું અમદાવાદમાં જ હતા. તેમણે પહેલેથી જ જે કાંઈ નવું જૂનું જરૂરી સાહિત્ય જોઈને નોંધ લઈ રાખી હતી તેના ઉપર મેં તેમની સાથે મળીને જ યથાસંભવ તટસ્થ રીતે વિચાર કર્યો અને જે કંઈ વધારવા ઘટાડવા જેવું લાગ્યું અને જે પરિવર્તન લાગ્યું તે આ નવી આવૃત્તિને માટે કર્યું. હવે આ આવૃત્તિ જિજ્ઞાસુઓની સામે મૂકવામાં આવી રહી છે. તેઓ એને રૂચ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરે. ' તા. ૨૪–૨–૫૧
– સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org