SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વાતને તેડ કાઢવો પડ્યો તે બધું શ્રી માલવણિયાએ જાતે ફૂર્તિથી કર્યું છે. અમારા બન્નેની વચ્ચે જે સબંધ છે તે આભાર માનવાને માટે પ્રેરણા નથી આપતા. છતાં પણ હું એ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે જિજ્ઞાસુ પાઠક વસ્તુસ્થિતિ જાણી શકે. આ વર્ષની ઉનાળાની રજાઓમાં શ્રી માલવણિયા ખાસ કરીને અમદાવાદ એટલા માટે આવ્યા કે હું અમદાવાદમાં જ હતા. તેમણે પહેલેથી જ જે કાંઈ નવું જૂનું જરૂરી સાહિત્ય જોઈને નોંધ લઈ રાખી હતી તેના ઉપર મેં તેમની સાથે મળીને જ યથાસંભવ તટસ્થ રીતે વિચાર કર્યો અને જે કંઈ વધારવા ઘટાડવા જેવું લાગ્યું અને જે પરિવર્તન લાગ્યું તે આ નવી આવૃત્તિને માટે કર્યું. હવે આ આવૃત્તિ જિજ્ઞાસુઓની સામે મૂકવામાં આવી રહી છે. તેઓ એને રૂચ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરે. ' તા. ૨૪–૨–૫૧ – સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy